1
માથ્થી 15:18-19
કોલી નવો કરાર
પણ જે કાય મોઢામાંથી નીકળે છે, તે હૃદયમાંથી નીકળે છે, અને ઈ જ માણસને અશુદ્ધ કરે છે. કેમ કે ભુંડા વિસારો, હત્યાઓ, દુરાચાર, છીનાળવા, સોરીઓ, ખોટી સાક્ષીઓ અને નિંદા હૃદયમાંથી નીકળે છે.
Usporedi
Istraži માથ્થી 15:18-19
2
માથ્થી 15:11
જે મોઢામાં જાય છે, તે માણસને અશુદ્ધ નથી બનાવતું, પણ જે માણસમાંથી બારે નીકળે છે, ઈ માણસને અશુદ્ધ બનાવે છે.”
Istraži માથ્થી 15:11
3
માથ્થી 15:8-9
“તમે લોકો મારા વિષે બોવ હારુ બોલોસો પણ હકીકતમાં તમે મને પ્રેમ નથી કરતા. તેઓ મારૂ ખોટુ ભજન કરે છે કેમ કે, તેઓ પોતાના રીતી રીવાજો પરમાણે માણસોની આજ્ઞાઓ શીખવે છે.”
Istraži માથ્થી 15:8-9
4
માથ્થી 15:28
તઈ ઈસુએ જવાબ દીધો કે, “ઓ બાય, તારો વિશ્વાસ મોટો છે; જેવું તું ઈચ્છે, એવુ જ તારી હાટુ થાહે.” અને તે જ ટાણે એની દીકરી હાજી થય ગય.
Istraži માથ્થી 15:28
5
માથ્થી 15:25-27
પછી ઈ બાય પાહે આવીને એને પગે લાગીને કેવા લાગી કે, “ઓ પરભુ, મને મદદ કર.” ઈસુએ જવાબ દીધો કે, “બાળકોની રોટલી લયને કુતરાની આગળ નાખી દેવી ઈ હારું નથી.” ઈ બાયે કીધુ કે, “હાસુ છે પરભુ, કુતરા પણ પોતાના ધણીઓની થાળીમાંથી જે હેઠવાડું પડેલું છે ઈ ખાય છે.”
Istraži માથ્થી 15:25-27
Početna
Biblija
Planovi
Videozapisi