ઈસ્ટર એ ક્રૂસ છે - 8 દિવસનું વિડિઓ આયોજન

8 દિવસો
અમારા "ઈસ્ટર એ ક્રૂસ છે" ડિજિટલ અભિયાન સાથે ઈસ્ટરની સાચી ભાવનાનો અનુભવ કરો| આ વિશેષ કાર્યક્રમ તમને લુમો ઈસ્ટર ફિલ્મની પ્રેરણાદાયી ક્લિપ્સ દ્વારા ઈસુની વાર્તા વિશે માહિતગાર થવા આમંત્રિત કરે છે, જે વ્યક્તિગત ચિંતન, અર્થસભર સંવાદો અને સમુદાય જોડાણને પ્રોત્સાહિત કરે છે| ઈસુનું જીવન, સેવા અને તેમનાં દુ:ખભોગને ઉજાગર કરતા આ કાર્યક્રની સામગ્રી વિભિન્ન ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેનાથી દરેક પૃષ્ઠભૂમિના લોકો ઈસ્ટરના સમયમાં આશા અને મુક્તિના સંદેશને વહેંચી શકે|
આ યોજના પ્રદાન કરવા બદલ અમે Faith Comes By Hearing નો આભાર માનવા માંગીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: www.southasiabibles.com/?mtm_campaign=easter&mtm_source=youversion
સંબંધિત યોજનાઓ

Be the Man They Need: Manhood According to the Life of Christ

Heaven (Part 3)

Kingdom Parenting

Heaven (Part 1)

Growing Your Faith: A Beginner's Journey

Made New: Rewriting the Story of Rejection Through God's Truth

Experiencing Blessing in Transition

Drawing Closer: An Everyday Guide for Lent

God in 60 Seconds - Fun Fatherhood Moments
