Read God's Word with Bible App

Take God’s Word with you wherever you go by downloading the free Bible App. Listen to audio Bibles, create Prayers, study with Friends, and much more—all for free. Choose from more than 2,400 Bible versions in over 1,600 languages on your computer, phone, or tablet.

Download Bible App Now

100% FREE. NO ADS OR PURCHASES EVER.

googleiosamazon
Download the AppDownload the App

Scan the QR Code with your mobile device to download Bible App.

Mobile Feature
googleappamazon

Connect with God’s Word every day.

Join a global community with over 500 million people:

મારી પાસે હંમેશા વચન છે.

મેં મારા માટે મહત્વપૂર્ણ એવા ફકરાઓને બુકમાર્ક કર્યા છે. આખા વર્ષ દરમ્યાન હું સમગ્ર વાંચન પૂર્ણ કરી શક્યો માટે વાંચન યોજના નો આભારી છું.

ખૂબ આગ્રહણીય છે

મને ગમે છે કે તમે મિત્રો સાથે કેવી રીતે જોડાવા માટે સક્ષમ છો અને બાઇબલ વાંચવાની યોજનાઓ અદ્ભુત છે. આ એપ્લિકેશન મારા વાંચનનું સાતત્ય જાળવવામાં પણ મદદ કરે છે કારણ કે તેમાં યોજનાઓ અંગે રીમાઇન્ડર્સ છે. તે મને ઈશ્વરની નજીક આવવા માટે બીજો માર્ગ પણ આપે છે. આ ડાઉનલોડ કરો અને દરરોજ વાંચો!

વન્ડરફુલ એપ.

બાઇબલની વિશાલ શ્રેણીમાંથી પસંદગી કરવાની તક આપનાર મહાન એપ. ... ઓડિયો બાઇબલ્સ પણ અદ્દભુત અને સમજવા માટે સરળ છે.

સરસ. હંમેશા સુધારો કરનાર!

ઘણા અનુવાદ અને ભાષાઓ ઉપલબ્ધ છે, અને ઘણાં જે offline વાંચવા માટે ડાઉનલોડ કરી શકાય છે. નોંધો અને બુકમાર્ક્સ બનાવવાની ક્ષમતા જેવી ઘણી ઉપયોગી સુવિધાઓ.

બાઇબલનું શ્રેષ્ઠ એપ!

તેમની પાસે ઘણા વરઝન્સ છે જે મને ખુબ ગમે છે અને આજ ની કલમો, મનન, યોજનાઓ અને સમુદાય છે. આ મફત એપ માટે આભાર. :)

બહુવિધ વરઝન્સ અને ઓફલાઇન વાંચન!

Great because there are many different versions and I could download multiple versions for offline reading. I'm able to listen to this app.

સરસ એપ!

મને બાઇબલ વાંચવામાં વધુ મદદ કરે છે. શોધ અને શેર સુવિધાઓ અને શેર કરવાની વિવિધ રીતો મને ખુબ ગમે છે. ઓડિયો સંસ્કરણો પણ ગમે છે.

સરસ એપ

બહુવિધ ભાષાંતરમાંથી અભ્યાસ કરવા માટેનું આ એક શ્રેષ્ઠ સાધન છે. જ્યારે તમે વાહન ચલાવતા હો ત્યારે બાઇબલ સાંભળવું પણ અનુકૂળ છે.

શ્રેષ્ઠ બાઇબલ એપ!

આ હાલનું શ્રેષ્ઠ બાઇબલ એપ છે. તેમાં ઈશ્વરનું વચન વિવિધ ભાષાઓ અને વરઝન્સ માં છે અને ઓનલાઇન તેમજ ઓફલાઈન વરઝન્સ ઉપયોગ માટે પણ છે. તમે કલ્પી પણ ના શકો તેવા દરેક માટે મનન છે. તમે અન્ય લોકો સાથે કનેક્ટ થઈ શકો છો અને આખરે ઈશ્વર અને તેના વચન વિશે શીખી શકો છો.