મત્તિ 15:25-27

મત્તિ 15:25-27 GASNT

પુંણ વેયે આવી, અનેં ઇસુ નેં પોગેં લાગેંનેં કેંવા મંડી, “હે પ્રભુ, મારી મદદ કર.” ઇસુવેં જવાબ આલ્યો, “સુંરં નો રુંટો લેંનેં કુતરં નેં અગ્યેડ દડવો ઠીક નહેં.” બજ્યેરેં કેંદું, “હાસું હે પ્રભુ, પુંણ કુતરં હુંદં તે એંઠાડું ખાએં લે હે, ઝી હેંનંના માલિક ના ખાવા ના મહું નિસં વેંરાએંલું વેહ.”