મત્તિ 15:18-19

મત્તિ 15:18-19 GASNT

પુંણ ઝી કઇ મોડા થી નકળેં હે, વેયુ મન મ વિસારવા થી નકળે હે, અનેં વેયુસ હેંનનેં પરમેશ્વર નેં હામેં મેલં ઠરાવે હે. કેંમકે મનખં ના મન મહી, ખરાબ-ખરાબ વિસાર, સિનાળવું કરવું, સુરી કરવી, મનખં નેં માર દડવું, બીજા બઈરા હાતેં ગલત સબંધ, બીજા ના વિરુધ ઝૂઠી ગવાહી આલવી અનેં નિંદા કરવી મન થીસ નકળેં હે.

મફત વાંચન યોજનાઓ અને મત્તિ 15:18-19થી સંબંધિત મનન