1
મત્તિ 4:4
ગરાસિયા નવો કરાર
ઇસુવેં જવાબ આલ્યો, “પવિત્ર શાસ્ત્ર મ લખ્યુ હે, મનખં ખાલી રુટી થીસ જીવતં નહેં રેંતં, પુંણ દરેક વસન ઝી પરમેશ્વર ના મોડા થી નકળે હે હેંનેં માનેંનેં જીવતં રેંહે.”
Compare
Explore મત્તિ 4:4
2
મત્તિ 4:10
તર ઇસુવેં હેંનેં કેંદું, “હે શેતાન સિટી થાએં જા, કેંમકે પવિત્ર શાસ્ત્ર મ લખ્યુ હે, તું પ્રભુ તારા પરમેશ્વર નેં પોગેં લાગ, અનેં ખાલી હીનીસ ભક્તિ કર.”
Explore મત્તિ 4:10
3
મત્તિ 4:7
ઇસુવેં હેંનેં કેંદું, “પવિત્ર શાસ્ત્ર મ ઇયુ હુંદું લખ્યુ હે, તું પ્રભુ તારા પરમેશ્વર નું પરિક્ષણ નહેં કરે.”
Explore મત્તિ 4:7
4
મત્તિ 4:1-2
તર પવિત્ર આત્મા ઇસુ નેં ઉજોડ જગ્યા મ લેંજ્યો, એંતરે કે શેતાન થકી ઇસુ નું પરિક્ષણ થાએ. ઇસુ સાળી દાડા, અનેં સાળી રાત તક ખાદા વગર રિયો, તર ઇસુ નેં ભુખ લાગી.
Explore મત્તિ 4:1-2
5
મત્તિ 4:19-20
ઇસુવેં હેંનનેં કેંદું, “મારી હાતેં આવો, તે હૂં તમનેં હિકાડેં કે મનખં નેં મારી કન વિશ્વાસ મ કેંકેંમ લાવવાનં હે.” હેંનવેં તરત માસલજ્યી હાવાનું વાળેં મિલ્યુ અનેં ઇસુ ના સેંલા બણેંજ્યા.
Explore મત્તિ 4:19-20
6
મત્તિ 4:17
હેંના ટાએંમ થી ઇસુવેં પરસાર કરવું અનેં એંમ કેંવું સરુવાત કર્યુ, કે “પાપ કરવા નું બંદ કરો, કેંમકે હરગ નું રાજ ટીકે આવેંજ્યુ હે.”
Explore મત્તિ 4:17
હોમ
બાઇબલ
યોજનાઓ
વિડિઓઝ