1
મત્તિ 14:30-31
ગરાસિયા નવો કરાર
પુંણ ઝર જુંર ના વાએંરા નેં ભાળેંનેં પતરસ સમકેં જ્યો, અનેં બુડવા મંડ્યો, તર હેંને સિસાએં નેં કેંદું, “હે પ્રભુ, મનેં બસાવ.” ઇસુવેં તરત પુંતાનો હાથ લાંબો કરેંનેં હેંનેં હાએં પાડ્યો, અનેં હેંનેં કેંદું, “હે અરદા વિશ્વાસ વાળા, તેં હુંકા શક કર્યો?”
Compare
Explore મત્તિ 14:30-31
2
મત્તિ 14:30
પુંણ ઝર જુંર ના વાએંરા નેં ભાળેંનેં પતરસ સમકેં જ્યો, અનેં બુડવા મંડ્યો, તર હેંને સિસાએં નેં કેંદું, “હે પ્રભુ, મનેં બસાવ.”
Explore મત્તિ 14:30
3
મત્તિ 14:27
તર ઇસુવેં તરત હેંનં હાતેં વાતેં કરજ્યી અનેં કેંદું, “હિમ્મત રાખો હૂં ઇસુ હે, સમકો નહેં.”
Explore મત્તિ 14:27
4
મત્તિ 14:28-29
પતરસેં ઇસુ નેં જવાબ આલ્યો, “હે પ્રભુ, અગર તુંસ હે, તે મનેં તારી કન પાણેં ઇપેર સાલેંનેં આવવા ની આજ્ઞા આલ.” ઇસુવેં કેંદું, “આવ! તર પતરસ નાવ મહો ઉતરેંનેં પાણેં ઇપેર સાલતો જાએંનેં હેંનેં કન જાવા મંડ્યો.”
Explore મત્તિ 14:28-29
5
મત્તિ 14:33
ઇયુ ભાળેંનેં બાકી સેંલા ઝી નાવ મ હેંતા, વેયા ઇસુ ની બડાઈ કરેંનેં કેંવા મંડ્યા, “હાસેં હાસ તુંસ પરમેશ્વર નો બેંટો હે.”
Explore મત્તિ 14:33
6
મત્તિ 14:16-17
પુંણ ઇસુવેં હેંનનેં કેંદું, “હેંનનું જાવું જરુરી નહેં! તમુંસ હેંનનેં ખાવા હારુ આલો.” હેંનવેં ઇસુ નેં કેંદું, “આં હમારી કનેં પાંસ રુટજ્યી અનેં બે માસલજ્યી નેં સુંડેંનેં બીજુ કઇસ નહેં”
Explore મત્તિ 14:16-17
7
મત્તિ 14:18-19
ઇસુવેં કેંદું, “હેંનનેં આં મારી કન લેં આવો.” તર હેંને મનખં નેં ખોડ મ બેંહવા હારુ કેંદું, અનેં હીની પાંસ રુંટજ્યી અનેં બે માસલજ્યી હાથ મ લીદી, અનેં હરગ મએં ભાળેંનેં પરમેશ્વર નું ધનેવાદ કર્યુ અનેં રુટજ્યી તુંડેં-તુંડેંનેં સેંલંનેં આલજ્યી, અનેં સેંલંવેં મનખં નેં આલજ્યી.
Explore મત્તિ 14:18-19
8
મત્તિ 14:20
ઝર બદ્દ મનખં ખાએંનેં ધાપેંજ્ય, તર સેંલંવેં રુટજ્યી અનેં માસલજ્ય ન વદેંલં બટકં નેં ભેંગં કર્ય. હેંનં થી બાર ટુંપલં ભરાએં જ્ય.
Explore મત્તિ 14:20
હોમ
બાઇબલ
યોજનાઓ
વિડિઓઝ