Logo YouVersion
Îcone de recherche

યોહાન 9:2-3

યોહાન 9:2-3 DUBNT

આને ઇસુ ચેલાહા તીયાલે ફુચ્યો, “ઓ ગુરુજી, ઇ માંહુ તીયા પોતા પાપુ લીદે આંદલો જન્મ્યોહો, કા તીયા યાહકી-બાહકા પાપુ લીદે?” ઇસુહુ જવાબ દેદો, “તોઅ તીયા પોતા પાપુ લીદે કા તીયા યાહકી-બાહકા પાપુ લીદે આંદલો નાહ જન્મ્યો, પેન માંહે પરમેહેરુ ચમત્કાર હી સેકે, ઈયા ખાતુર ઓ આંદલો જન્મ્યોહો.