Logo YouVersion
Îcone de recherche

મત્તિ 1:18-19

મત્તિ 1:18-19 GASNT

હાવુ ઇસુ મસીહ નું જલમ થાવા થી પેલ ઇવી રિતી થાયુ કે, ઝર ઇની આઈ મરિયમ ની હગાઈ યૂસુફ નેં હાતેં થાએં ગઈ, તે હેંનનું લગન થાવા થી પેલ ઝર વેયે કુંવારીસ હીતી, તર પવિત્ર આત્મા ની સામ્રત થી બે જીવી થાઈ. યૂસુફ ઝી હેંનેં હાતેં હગાઈ થાઈ હીતી એક તાજો માણસ હેંતો, અનેં વેયો બદ્દ મનખં નેં હામેં મરિયમ નેં બદલામ કરવા નેં સાહતો હેંતો, એંતરે હારુ હેંને સાન સાનો પુંતાની હગાઈ સુંડવાનો ફેસલો કર્યો. કેંમકે મરિયમ લગન કર્યા પેલેંસ બે જીવી હીતી, ઝી કે નિયમ નેં વિરુધ હેંતું.