માથ્થી 2:12-13

માથ્થી 2:12-13 KXPNT

પરમેશ્વરે તેઓને સપનામાં સેતવણી આપી કે, હેરોદ રાજાની પાહે પાછુ જાવું નય, તેઓએ રાજાને જાણ નો કરી કે, તેઓ બીજા મારગે થયને પોતાના દેશમાં વયા ગયા. તેઓના પાછા ગયા પછી પરમેશ્વરનાં સ્વર્ગદુતે સપનામાં યુસફને દરશન આપીને કીધુ કે, ઉભો થા, બાળકને અને એની માંને લયને મિસર દેશમાં ભાગી જા, હું તને નો કવ ન્યા હુધી ન્યા જ રેજે કેમ કે, આ બાળકને મારી નાખવા હાટુ હેરોદ રાજા એને ગોતે છે.

ویدیوهای مرتبط