લૂક 21:9-10

લૂક 21:9-10 KXPNT

જઈ તમે યુદ્ધો અને હુલ્લડો વિષે હાંભળો, તઈ ગભરાતા નય; કેમ કે, ઈ બધુય થાવાનું જરૂરી છે, પણ એટલાથી જગતનો અંત આયશે નય.” પછી ઈસુ તેઓને કીધું કે, એક જાતિના લોકો બિનયહુદી લોકો ઉપર હુમલો કરશે, અને એક રાજ્ય બીજા રાજ્યને વિરુધમાં બાધશે.