લૂક 17:15-16

લૂક 17:15-16 KXPNT

પછી તેઓમાના એક માણસે જોયુ કે, ઈ હાજો થયો છે, તઈ ઈ ઈસુ પાહે પાછો ગયો, અને મોટા અવાજે પરમેશ્વરની સ્તુતિ કરી. ઈ ઈસુની પાહે આવીને જમીન ઉપર ઈસુના પગે પડી ગયો, અને એણે એનો આભાર માન્યો; અને ઈ માણસ સમરૂન પરદેશનો વતની હતો.