લૂક 14:13-14

લૂક 14:13-14 KXPNT

પણ જઈ તુ જમણવાર આપ, તઈ ગરીબ માણસ, ઠુંઠાઓને, લંગડાઓને અને આંધળાઓને બોલવ. જેથી તુ આશીર્વાદિત થાય કેમ કે, આ લોકો પાહે તમને પાછુ આપવા કાય નથી, પણ ન્યાયી માણસો જઈ મરેલામાંથી જીવતા થાહે, તઈ તને પરમેશ્વર વળતર આપશે.”