YouVersion Logo
Search Icon

યોહાન 11:43-44

યોહાન 11:43-44 GASNT

એંમ કેં નેં હેંને જુંર થી કેંદું, “હે લાજર બારતં નકળેં આવ!” તર ઝી મરેંજ્યો હેંતો, વેયો ખાપુંણ થી હાથ-પોગ બાંદેંલા બારતં નકળેં આયો, અનેં હેંનું મોડું અંગુસા થી ફુંતેંલું હેંતું. ઇસુવેં હેંનનેં કેંદું, “હેંનં ફુંતેંલં સિસરં ઉકેંલ દડો અનેં હેંનેં જાવા દો.”