પ્રેરિતોનાં ક્રત્યો 2:46-47
પ્રેરિતોનાં ક્રત્યો 2:46-47 GASNT
વેય દર-રુંજ એક મન થાએંનેં મન્દિર મ ભેંગં થાતં હેંતં અનેં ઘેરોં-ઘેર પ્રભુ ભોજ લેંતં જાએંનેં મન મ કપટ રાખ્યા વગર અનેં આનંદ થી ખાવાનું ખાદં કરતં હેંતં. અનેં પરમેશ્વર ની સ્તુતિ કરતં હેંતં અનેં બદ્દ મનખં હેંનેં થી ખુશ હેંતં અનેં ઝી મનખં તારણ મેંળવતં હેંતં, હેંનનેં પ્રભુ દર-રુંજ હેંના વિશ્વાસી મનખં ના ટુંળા મ જુંડ દેંતો હેંતો.