1
યોહાન 15:5
ગરાસિયા નવો કરાર
હૂં દરાક નો વેંલો હે અનેં તમું ડાળજ્યી હે. ઝી મારી મ જુંડાએંલો રે હે અનેં હૂં હેંનેં મ જુંડાએંલો રું હે, વેયો વદાર ફળ આલે હે, કેંમકે મારી થી અલગ થાએંનેં તમું કઇસ નહેં કરેં સક્તા.
Compare
Explore યોહાન 15:5
2
યોહાન 15:4
તમું મારી મ જુંડાએંલા રો, અનેં હૂં તમારી મ, ઝેંમ ડાળી અગર દરાક ના વેંલા મ જુંડાએંનેં નેં રે, તે પુંતે ફળ નહેં આલેં સક્તી, હીવીસ રિતી તમું હુંદા અગર મારી હાતેં જુંડાએંલા નેં રો તે ફળ નહેં આલેં સક્તા.
Explore યોહાન 15:4
3
યોહાન 15:7
અગર તમું મારી મ જુંડાએંલા રો, અનેં મારું વસન તમારી મ જુંડાએંલું રે, તે તમું ઝી કઇ માંગહો વેયુ તમનેં મળહે.
Explore યોહાન 15:7
4
યોહાન 15:16
તમેં મનેં પસંદ નહેં કર્યો, પુંણ મેંહ તમનેં પસંદ કર્યા હે, અનેં તમનેં નિઇમા કે તમું જાએંનેં ફળ આલો, અનેં તમારું ફળ ટકેં રે, કે તમું મારા નામ થી ઝી કઇ બા કન માંગો, અનેં વેયો તમનેં આલે.
Explore યોહાન 15:16
5
યોહાન 15:13
પુંતાનં દોસદારં હારુ પુંતાનો જીવ આલ દેંવો હેંનેં કરતં બીજો કુઇ મુંટો પ્રેમ નહેં.
Explore યોહાન 15:13
6
યોહાન 15:2
દરેક ડાળી ઝી મારી હાતેં જુંડાએંલી હે, પુંણ ફળ નહેં લાગતું, હેંનેં વેયો કાપેં દડે હે, અનેં ઝીની ડાળજ્યી ફળ લાગે હે હેંનેં વેયો ટાળે હે, એંતરે કે વદાર ફળ લાગે.
Explore યોહાન 15:2
7
યોહાન 15:12
મારી આજ્ઞા ઇયે હે ઝીવી રિતી મેંહ તમારી ઇપેર પ્રેમ કર્યો, હીવીસ રિતી તમું હુંદા એક બીજા ઇપેર પ્રેમ કરો.
Explore યોહાન 15:12
8
યોહાન 15:8
મારા બા ની મહિમા એંનેં થકીસ પરગટ થાએ હે, કે તમું ઘણસ ફળ આલો, તરસ તમું મારા સેંલા કેંવાહો.
Explore યોહાન 15:8
9
યોહાન 15:1
હાસો દરાક નો વેંલો હૂં હે, અનેં મારો બા ખેડુત હે.
Explore યોહાન 15:1
10
યોહાન 15:6
અગર કુઇ મારી મ જુંડાએંલું નેં રે, તે હેંનેં હીની ડાળજ્ય નેં જુંગ કાપેંનેં ફેંકેં દેંવા મ આવે હે, અનેં વેયે ડાળજ્યી હુકાએં જાએ હે, તર મનખં હેંનેં ભીગી કરેંનેં આગ મ નાખેં દે હે અનેં વેયે બળેં જાએ હે.
Explore યોહાન 15:6
11
યોહાન 15:11
મેંહ ઇયે વાતેં તમનેં એંતરે હારુ કીદી હે, કે તમં મ હુંદું વેયુસ આનંદ રે, ઝી મારી મ હે, અનેં તમારું આનંદ પૂરુ થાએં જાહે.
Explore યોહાન 15:11
12
યોહાન 15:10
અગર તમું મારી આજ્ઞાવેં પાળહો, તે મારા પ્રેમ મ જુંડાએંલા રેંહો, ઝેંમ કે મેંહ મારા બા ની આજ્ઞાવેં પાળી હે, અનેં હેંના પ્રેમ મ જુંડાએંલો રું હે.
Explore યોહાન 15:10
13
યોહાન 15:17
ઇની વાતં ની આજ્ઞા હૂં તમનેં એંતરે હારુ આલું હે, કે તમું એક બીજા ઇપેર પ્રેમ કરો.
Explore યોહાન 15:17
14
યોહાન 15:19
અગર તમું ઇની દુન્ય ન મનખં જુંગ રેંતા તે ઇની દુન્ય ન મનખં પુંતાના હમજેંનેં પ્રેમ કરતં, પુંણ તમું ઇની દુન્ય ના માણસ નહેં, કેંમકે મેંહ તમનેં દુન્ય ન મનખં મહા ટાળ લેંદા હે, એંતરે હારુ દુન્ય ન મનખં તમારી ઇપેર વેર રાખે હે.
Explore યોહાન 15:19
Home
Bible
Plans
Videos