1
યોહાન 13:34-35
ગરાસિયા નવો કરાર
હૂં તમનેં એક નવી આજ્ઞા આલું હે, કે એક બીજા ઇપેર પ્રેમ રાખો, હીવીસ રિતી થી ઝીવી રિતી હૂં તમારી ઇપેર પ્રેમ રાખું હે, વેવોસ તમું હુંદા એક બીજા ઇપેર પ્રેમ રાખો. અગર તમું એક બીજા ઇપેર પ્રેમ રાખહો, તે દરેક જણ જાણેં લેંહે કે તમું મારા સેંલા હે.”
Compare
Explore યોહાન 13:34-35
2
યોહાન 13:14-15
અગર મેંહ પ્રભુ અનેં ગરુ થાએંનેં, તમારા પોગ ધુયા હે, તે તમારે હુંદા પુંતે-પુંતાનેં નમ્ર થાએંનેં, એક બીજા ના પોગ ધુંવા જુગે. કેંમકે મેંહ તમનેં નમૂનો આલ્યો હે, એંતરે કે ઝેંવું મેંહ તમાર હાતેં કર્યુ હે, તમું હુંદા વેવુંસ કરતા રો.
Explore યોહાન 13:14-15
3
યોહાન 13:7
ઇસુવેં જવાબ આલ્યો, “ઝી હૂં કરું હે, તું હેંનો અરથ હમણં નેં હમજે, પુંણ બાદ મ હમજહેં.”
Explore યોહાન 13:7
4
યોહાન 13:16
હૂં તમનેં હાસું-હાસું કું હે, નોકર પુંતાના માલિક કરતં મુંટો નહેં, અનેં મુંકલાએંલો પુંતાના મુંકલવા વાળા થી મુંટો નહેં થાએં સક્તો.
Explore યોહાન 13:16
5
યોહાન 13:17
હાવુ તમું ઇની વાતં નેં જાણો હે, અગર એંવું કરો, તે તમું ધન્ય હે.
Explore યોહાન 13:17
6
યોહાન 13:4-5
એંતરે હારુ ઇસુવેં ખાવાનું ખાવા ની જગ્યા મહો ઉઠેંનેં પુંતાનું ઇપેર વાળું સિસરું કાડેં મિલ્યુ, અનેં રુંમાલ લેંનેં પુંતાની કેડ બાંદી. હેંનેં પસી એક રાસડા મ પાણેં ભરેંનેં, પુંતાનં સેંલં ના પોગ ધુયા અનેં ઝેંના રુંમાલ થી હીની કેડ બાંદી હીતી, હેંનેં થી નુંસવા મંડ્યો.
Explore યોહાન 13:4-5
Home
Bible
Plans
Videos