1
યોહાન 12:26
ગરાસિયા નવો કરાર
અગર કુઇ મારી સેવા કરવા માંગે, તે વેયો મારો સેંલો બણેં, તર ઝાં હૂં હે, તાં મારો સેંવક હુંદો વેંહે. અગર કુઇ મારી સેવા કરતું વેહ, તે બા પરમેશ્વર હેંનું માન કરહે.”
Compare
Explore યોહાન 12:26
2
યોહાન 12:25
ઝી પુંતાના જીવ નેં વાલો જાણે હે, વેયુ હેંનેં ખુંએં દડે હે. અનેં ઝી ઇની દુન્ય મ પુંતાના જીવ નેં વાલો નહેં જાણતું, વેયુ અમર જીવન હારુ હીની રખવાળી કરહે.
Explore યોહાન 12:25
3
યોહાન 12:24
હૂં તમનેં હાસું-હાસું કું હે, કે ઝર તક કુઇ ધાન નું બી જમીન મ પડેંનેં મરેં નહેં જાતું, વેયુ એંખલું રે હે, પુંણ ઝર મરેં જાએ હે, તર ઘણું ધાન થાએ હે.
Explore યોહાન 12:24
4
યોહાન 12:46
હૂં દુન્ય મ ઇજવાળા નેં જેંમ આયો હે, એંતરે કે ઝી કુઇ મારી ઇપેર વિશ્વાસ કરે વેય ઇન્દારા મ નેં રે.
Explore યોહાન 12:46
5
યોહાન 12:47
અગર કુઇ મારી વાતેં હામળેંનેં હેંનેં નેં પાળે, તે હૂં હેંનો નિયા નહેં કરતો. કેંમકે હૂં દુન્ય ન મનખં નો નિયા કરવા હારુ નહેં, પુંણ દુન્ય ન મનખં નું તારણ કરવા હારુ આયો હે.
Explore યોહાન 12:47
6
યોહાન 12:3
તર મરિયમેં જટામાંસી નું લગ-ભગ અરદો લીટર ઘણું મોગું અંતર લેંનેં ઇસુ ન પોગં ઇપેર નાખ્યુ, અનેં પુંતાનં વાળં થી હેંના પોગ નુંસ્યા, અનેં અંતર ના હુંગારા થી આખુ ઘેર અસલ ગન્દાવા મંડ્યુ.
Explore યોહાન 12:3
7
યોહાન 12:13
એંતરે હારુ વેય ખજૂરી ન જેંડં લેંનેં હેંનો અવકાર કરવા હારુ નકળ્ય, અનેં સિસાએંનેં એંમ નારા બુંલવા મંડ્ય, “પરમેશ્વર ની બડાઈ થાએ! ધન્ય હે ઇસરાએંલ નો રાજા, ઝી પ્રભુ ના નામ થી આવે હે.”
Explore યોહાન 12:13
8
યોહાન 12:23
ઇયુ હામળેંનેં ઇસુવેં હેંનનેં જવાબ આલ્યો, “વેયો ટાએંમ આવેંજ્યો હે, કે માણસ ના બેંટા ની મહિમા પરગટ થાએ.
Explore યોહાન 12:23
Home
Bible
Plans
Videos