યોહાન 9
9
જન્માહીને આંદલા માંહાલે ઇસુ દેખતો કેહે
1જાંહા ઇસુ આને તીયા ચેલા વાટે જાતલા, તાંહા તીયાહા એક જન્માહીને આંદલા માંહાલે હેયો. 2આને ઇસુ ચેલાહા તીયાલે ફુચ્યો, “ઓ ગુરુજી, ઇ માંહુ તીયા પોતા પાપુ લીદે આંદલો જન્મ્યોહો, કા તીયા યાહકી-બાહકા પાપુ લીદે?” 3ઇસુહુ જવાબ દેદો, “તોઅ તીયા પોતા પાપુ લીદે કા તીયા યાહકી-બાહકા પાપુ લીદે આંદલો નાહ જન્મ્યો, પેન માંહે પરમેહેરુ ચમત્કાર હી સેકે, ઈયા ખાતુર ઓ આંદલો જન્મ્યોહો. 4જીયાહા માને મોક્લ્યાહો, તીયા હોપલો કામ આપનેહે માહરીજ દિહુમે પુરો કેરુલો જરુરી હાય, તે રાત આવનારી હાય, જીયુમે કેડો કામ નાય કી સેકે. 5જામ લોગુ આંય જગતુમે હાય, તાંવ લોગુ જગતુ ઉજવાળો આંય હાય.” 6ઇ આખીને ઇસુહુ તોરતીપે થુપ્યો, આને તીયા થુપુકી કાદુ મોગલ્યો, આને તોઅ કાદુ તીયા આંદલા ડોંઆપે લાગવીને, 7તીયાલે આખ્યો, “જો, આને તોઅ મુય શિલોહ કુંડુમે તુવી લેઅ” (શિલોહ અર્થ ઓ હાય, મોકલુલો) તાંહા તીયાહા જાયને કુંડુમે મુય તુવ્યો, આને તોઅ દેખતો વીને પોતા કોઅ આલો. 8તાંહા તીયા પડોશી લોકુહુ આને બીજા લોકુહુ તીયાલે પેલ્લા ભીખ માગતો હેલો, તાંહા તે એક-બીજાલે આખા લાગ્યા, “જો બોહીને બીખ માગ્યા કેતલો, કાય ઓ તોજ નાહ?” 9થોળાક લોકુહુ આખ્યો, “ઓ તોજ હાય,” આને બીજાહા આખ્યો, “નાહ, પેન ઓતા તીયાજ હોચ્યો દેખાહે” તાંહા તીયા માંહાહા આખ્યો, “આંય તોજ હાય.” 10તાંહા તે લોક તીયાલે ફુચા લાગ્યા, “તુ કેહેકી દેખતો વી ગીયો?” 11તીયાહા જવાબ દેદો, “ઇસુ નાવુ એક માંહાહા થોળાક કાદુ મોગલ્યો, આને માઅ ડોંઆપે લાગવીને માને આખ્યો, જો, આને તોઅ મુય શિલોહ કુંડુમે તુવી લેઅ, તાંહા ‘આંય કુંડુહી ગીયો’ આને મુય તુવીને દેખતો વી ગીયો.” 12તીયાહા તીયાલે ફાચે ફુચ્યો, “તોઅ માંહુ કાંહી હાય?” તીયાહા આખ્યો, “આંય નાહા જાંતો.”
દેખતો વેલા માંહાલે ફોરોશી લોક સાવલ ફુચતાહા
13તાંહા જો પેલ્લા આંદલો આથો, તીયા માંહાલે લોક ફોરોશી લોકુહી લી આલા. 14જીયા દિહુલે ઇસુહુ કાદુ મોગલીને આંદલા માંહાલે દેખતો કેલો, તોઅ દિહી વિશ્રામવારુ દિહ આથો. 15તીયા ખાતુર ફોરોશી લોકુહુ તીયા માંહાલે ફુચ્યો; તુ કેહેકી દેખતો વીયો? તીયા માંહાહા તીયાહાને આખ્યો, “તીયાહા માઅ ડોંઆપે થોળાક કાદુ મોગલીને લાગવ્યો, આને તીયા આખલ્યા પ્રમાણે માયુહુ માંઅ મુય તુવી લેદો, આને આમી આંય હી સેકુહુ.” 16તાંહા થોળાક ફોરોશી લોક આખા લાગ્યા, “ઇ માંહુ વિશ્રામવારુ દિહી કામ નાય કેરુલો, ઓ નિયમ નાહ પાલતો, તીયા ખાતુર ઓ પરમેહેરુહીને નાહ આલો” આને બીજાહા આખ્યો, “કેલ્લો બી પાપી માંહુ એહેડા ચમત્કાર નાહ કી સેકેતો” એહેકી કીને તીયામે ભાગલા પોળી ગીયા. 17તીયાહા ફાચે તીયા આંદલા માંહાલે આખ્યો, “જીયાહા તોઅ ડોંઆ દેખતા કેયા, તીયા વિશે તુ કાય આખોહો?” તીયાહા આખ્યો, “તોઅ ભવિષ્યવક્તા હાય.”
18પેન ઇ માંહુ આંદલોજ જન્મુલો, આને આમી તોઅ હી સેકેહે, ઇ યહુદી લોકુ આગેવાનુહુને વિશ્વાસ નાય વીયો, તીયા ખાતુરે તીયાહા તીયા માંહા યાહકી-બાહકાલે હાદીને, 19તીયાહાને ફુચ્યો, “તોઅ આંદલોજ જન્મુલો એહેકી તુમુહુ આખતેહે કા? ફાચે તોઅ કેહેકી દેખતો વીયો?” 20તીયા યાહકી-બાહકાહા તીયાહાને જવાબ આપ્યો, “આમુહુ જાંતેહે, કા ઓ આમા પોયરો હાય, આને આંદલો જન્મુલો. 21પેન તોઅ આમી કેહેકી હી સેકેહે, તીયા આમનેહે ખબર નાહ, આને તીયાલે કેડાહા દેખતો કેયો, તીયા બી આમનેહે ખબર નાહ, આમા પોયરાલુજ તીયા વિશે ફુચા, તુમા હોચ્યા આગેવાનુહુને તોઅ પોતેજ જવાબ આપી સેકે, ઓતો મોડો તોઅ હાયજ.” 22યહુદી આગેવાનુહુ પેલ્લાનેજ એહેકી નોક્કી કેયો કા, જો કેડો બી ઇસુ ખ્રિસ્ત હાય, એહેકી વિશ્વાસ કે, તીયાલે સભાસ્થાનુમેને કાડી થોવુલો, તીયા માંહા યાહાકી-બાહકાલે એ ગોઠ ખબર આથી, તીયા ખાતુર તે યહુદી આગેવાનુહુને બીતલે. 23ઈયા ખાતુર તીયા માંહા યાહકી-બાહકાહા આખ્યો, “તોઅ જવાબ આપી સેકે ઓતો મોડો હાયજ; ઈયા ખાતુર તુમુહુ તીયાલુજ ફુચી લ્યા.”
24તાંહા યહુદી આગેવાનુહુ જો પેલ્લા આંદલો આથો, તીયા માંહાલે બીજી વાર હાદીને ફુચ્યો, “પરમેહેરુ આગાળી હાચોગોગ, કાહાકા આમુહુ જાંતાહા કા તોઅ માંહુ પાપી હાય.” 25તીયા માંહાહા જવાબ દેદો, “તોઅ પાપી હાય કા નાહ, તીયા વિશે આંય નાહ જાંતો, પેન આંય એક ગોઠ જાંહુ, કા પેલ્લા આંય આંદલો આથો, આને આમી આંય હી સેકુહુ.” 26તીયાહા તીયા માંહાલે ફાચે આખ્યો, “તુલે હારો કેરા ખાતુર તીયાહા કાય કેયો? આને તીયાહા તુલે કેહેકી હારો કેયો?” 27તીયા માંહાહા તીયાહાને આખ્યો, “માયુહુ તુમનેહે પેલ્લાનેજ આખી દેદોહો, પેન તુમુહુ તોઅ બરાબર નાહ ઉનાયા; આમી બીજી વાર કાહા ઉનાયા માગતાહા? કાય તુમુહુ બી તીયા ચેલા બોના માગતાહા?” 28તાંહા તે તીયા અપમાન કીને આખા લાગ્યા, “તુજ તીયા ચેલો હાય; આમુહુ તા મુસા ચેલા હાય. 29આમુહુ જાંતાહા કા પરમેહેરુહુ મુસા આરી ગોઠયા કેલ્યા; પેન ઈયા માંહાલે આમુહુ નાહ જાંતા, કા તોઅ કાહીને આલોહો.” 30તીયા માંહાહા તીયાહાને જવાબ દેદો, “એતા કોતી નોવાયુ ગોઠ હાય, તુમુહુ નાહ જાંતા કા તોઅ કાહીને હાય, તેબી તીયાહા માઅ ડોંઆ હારા કી દેદાહા. 31આમુહુ જાંતાહા, કા પરમેહેર પાપી માંહા કેલી પ્રાર્થના જવાબ નાહ આપતો, પેન જો પરમેહેરુ ભક્ત હાય, આને તીયા ઈચ્છા પરમાણે ચાલેહે, તીયાજ પ્રાર્થના ઉનાયને તોઅ જવાબ દેહે. 32જગત બોનાવલો તીહીને આમી લોગુ એહેકી કીદીહી બી આમુહુ નાહ ઉનાયા કા, એગાહા માંહા બી જન્માહીને આંદલા માંહાલે હારો કેયો વેરી. 33જો ઇ માંહુ પરમેહેરુહીને નાય આવતો, તા તોઅ કાયજ નાય કી સેકતો.” 34તીયાહા તીયા માંહાલે જવાબ દેદો, “તુ તોઅ યાહકી-બાહકા પાપુ પરિણામુજ આંદલો જન્મ્યોહો, આને તુ આમનેહે કાય હિકવોહો?” તાંહા તીયાહા તીયા માંહાલે સભાસ્થાનુમેને બારે કાડી થોવ્યો.
આત્મિક રીતે આંદલે માંહે
35યહુદી આગેવાનુહુ તીયા માંહાલે સભાસ્થાનુમેને બારે કાડી થોવ્યોહો; એહેકી ઇસુ ઉનાયો, ઈયા ખાતુર ઇસુ તીયા માંહાલે મીલ્યો, આને તીયાલે આખ્યો, “કાય તુ માંહા પોયરાપે વિશ્વાસ કેહો?” 36તીયા માંહાહા ઇસુલે જવાબ દેદો, “ઓ સાહેબ, માને આખ કા તોઅ પરમેહેરુ પોયરો કેડો હાય? કા આંય તીયાપે વિશ્વાસ કી સેકુ,” 37ઇસુહુ તીયાલે આખ્યો, “આંય પરમેહેરુ પોયરો હાય, તુયુહુ તીયાલે પેલ્લા બી હેયોહો; તોઅ તા આંયજ હાય, જો આમી તોઅ આરી ગોઠયા કેહે.” 38તીયા માંહાહા આખ્યો, “ઓ પ્રભુ, આંય તોપે વિશ્વાસ કીહુ” આને તીયા આરાધના કેયી. 39તાંહા ઇસુહુ આખ્યો, “આંય ઈયા જગતુ લોકુ ન્યાય કેરા ખાતુરે આલોહો, આંદલે માંહે હેરા લાગી, આને જે લોક હેતાહા તે આંદલા વી જાય.” 40જે ફોરોશી લોક ઇસુ આરી આથા, તીયાહા એ ગોઠ ઉનાયને તીયાલે આખ્યો, “તોઅ આખુલી મતલબ કાય હાય, કા આમુહુ બી આંદલા હાય?” 41ઇસુહુ તીયાહાને આખ્યો, “જો તુમુહુ આંદલા વેતા તા, પાપી નાય ગોણાતા, પેન આમી આખતાહા, કા આમુહુ હેતાહા, ઈયા ખાતુર પરમેહેર તુમા પાપ માફ નાય કે.”
دیاریکراوەکانی ئێستا:
યોહાન 9: DUBNT
بەرچاوکردن
هاوبەشی بکە
لەبەرگرتنەوە
دەتەوێت هایلایتەکانت بپارێزرێت لەناو ئامێرەکانتدا> ? داخڵ ببە
Dubli (દુબલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.