1
માર્ક 2:17
ગરાસિયા નવો કરાર
“ઇસુવેં ઇયુ હામળેંનેં હેંનનેં કેંદું, હાજં તાજં મનખં નેં ડોક્ટર ની જરુરત નહેં, પુંણ બેંમારં નેં હે: ઝી પુંતાનેં ધર્મી હમજે હે, હેંનં મનખં નેં બુંલાવવા હારુ હૂં નહેં આયો, પુંણ ઝી પુંતાનેં પાપી હમજે હે હેંનં મનખં નેં બુંલાવવા હારુ આયો હે.”
Compara
Explorar માર્ક 2:17
2
માર્ક 2:5
ઇસુવેં પુંતાનેં ઇપેર હેંનં મનખં નો વિશ્વાસ ભાળ્યો, તે હેંના લખુવા વાળા બેંમાર માણસ નેં કેંદું, હે બેંટા, હૂં તારા પાપ માફ કરું હે.
Explorar માર્ક 2:5
3
માર્ક 2:27
ફેંર ઇસુવેં હેંનનેં કેંદું, “પરમેશ્વરેં મનખં ની ભલાઈ હારુ આરમ નો દાડો બણાયો હે. આરમ ના દાડા હારુ મનખં નેં નહેં બણાય પુંણ મનખં હારુ આરમ નો દાડો બણાયો હે.”
Explorar માર્ક 2:27
4
માર્ક 2:4
પુંણ ઝર વેયા ભીડ નેં લેંદે હેંનેં ટીકે નેં પોતેં સક્યા તે હેંનવેં ઘેર ઇપેર સડેંનેં હેંના સાપરાનેં ઝેંનેં નિસં વેયો બેંઠો હેંતો, ઉકેંલેંનેં બાખું પાડ દેંદું; અનેં હીની ઝુળીનેં ઝેંનેં મ લખુવા વાળો બિમાર માણસ પડ્યો હેંતો, ઇસુ નેં હામેં નિસં ઉતાર દીદી.
Explorar માર્ક 2:4
5
માર્ક 2:10-11
પુંણ એંનેં થી તમું જાણેં લો કે મનેં માણસ ના બેંટા નેં ધરતી ઇપેર મનખં ના પાપ માફ કરવા નો હુંદો અધિકાર હે. ફેંર ઇસુવેં હેંના લખુવા વાળા બેંમાર માણસ નેં કેંદું, “હૂં તનેં કું હે, ઉઠ, તારી પથારી ઉપાડેંનેં તાર ઘેર જાતો રે.”
Explorar માર્ક 2:10-11
6
માર્ક 2:9
હેલું હું હે? હું લખુવા ના બેંમાર માણસ નેં એંમ કેંવું કે તારા પાપ માફ થાયા, કે એંમ કેંવું કે ઉઠ તારી પથારી ઉપાડેંનેં સાલવા મંડ?
Explorar માર્ક 2:9
7
માર્ક 2:12
તરત વેયો માણસ ઉઠ્યો અનેં પથારી ઉપાડેંનેં એંન ઘેર જાતોરિયો, અનેં બદ્દ મનખં હેંનેં ભાળેં રિય અનેં બદ્દ વિસાર મ પડેંજ્ય. અનેં પરમેશ્વર ની મોંટાઈ કરેંનેં કેંવા મંડ્ય, “હમવેં એંવું કેંરં યે નહેં ભાળ્યુ.”
Explorar માર્ક 2:12
Inici
La Bíblia
Plans
Vídeos