લુક.ની સુવાર્તા 2
2
બેથલેહેમુમે ઇસુ જન્મો
(માથ. 1:18-25)
1તીયા દિહુમે રોમી મોડો કેસર રાજા ઓગસ્તુહુ પોતા રાજ્યા વસ્તી ગણતરી કેરુલો હુકોમ દેદો, કા આખા રોમી રાજ્યા લોકુ નામ લેખવામ આવે. 2એ વસ્તી ગણતરી પેલ્લીવાર તીયા સમયુલ વેયી, જાંહા કુરેનિયસ સિરીયા વિસ્તારુ રાજ્યપાલ આથો. 3આને બાદાજ લોક નાવ લેખાવા ખાતુર પોત-પોતા ગાંવુમે ગીયે. 4આને યુસુફ બી દાઉદ રાજા વંશુ આને પરિવારુમેને આથો, તીયા લીદે ગાલીલ વિસ્તારુ નાશરેથ ગાંવુમેને, યહુદીયા વિસ્તારુમે, દાઉદુ રાજા બેથલેહેમ ગાંવુમે ગીયો. 5તોઅ પોતા ગર્ભવતી કોઅવાલી મરિયમુ આરી, નાવ લેખાવા ખાતુર ગીયો. 6-7જાંહા તે બેથલેહેમુમે આથે, તાંહા તીહી તીયાહાને રેવુલો ખાતુર કાંહી બી જાગો નાય મીલ્યો, જીહી મુસાફીર રેતાહા. ઈયા ખાતુર તે એક ડોગરા ઓખળામે રીયે. જાંહા મરિયમુલે જન્મો દેવુલો સમય આલો, તાંહા તીયુહુ તીહી પોતા પેલ્લા પોયરાલે જન્મો દેદો, તીયુહુ તીયા પોયરાલે પોતળા છીતરામે ચોંડાવ્યો, આને ડોગરાહાને ચારો ટાકુલો ચારીમે તીયાલે હુવાવ્યો, જીહી લોક ડોગરાહાને ચારો ટાકતેહે.
હોરગામેને દુતુહુ ચારવાલ્યાહાને ખબર આપી
8તીયાં વિસ્તારુમે થોડાક ભારવાળ આથા, જે રાતી મેદાનુમે રીને પોતા ઘેટા ટોલ્લા રાખવાલી કેતલા. 9આને એક પરમેહેરુ હોરગા દુત તીયા પાહી આવીને ઉબી રીયો; આને પ્રભુ ઉજવાળો તીયા ચારુસોમકી ચોમક્યો, આને તે ખુબ બી ગીયા. 10તાંહા હોરગા દુતુહુ તીયાહાને આખ્યો, “બીયાહા માઅ; કાહાકા હેરા, આંય તુમનેહે મોડા આનંદુ સુવાર્તા ઉનાવુહુ; જે બાદા લોકુ ખાતુર વેરી. 11કા આજ દાઉદુ રાજા બેથલેહેમ ગાંવુમે તુમા ખાતુર એક ઉદ્ધાર કેનારો જન્મયોહો, આને તોજ ખ્રિસ્ત પ્રભુ હાય. 12આને તુમા ખાતુરે એ નિશાણી હાય, કા તુમુહુ એક પોયરાલે છીતરામે ચોંડાવલો આને ડોગરા ચારીમે હુતલો હેરાહા.” 13તાંહા અચાનક તીયા હોરગામેને દુતુ આરી હોરગાદુતુ ટોલો પરમેહેરુ સ્તુતિ કેતા, આને ઇ આખતા દેખાયા. 14“આખા કેતા ઉચા હોરગામે પરમેહેરુ મહિમા વેઅ આને તોરતીપે તીયા માંહામે જીયાકી તોઅ પ્રસન્ન હાય શાંતિ વેઅ.”
ભારવાળ બેથલેહેમુમે જાતાહા
15જાંહા હોરગા દુત તીયા પાહીને હોરગામે જાતા રીયા, તાંહા ભારવાળડુહુ એક-બીજાલે આખ્યો, “આવા, આપુ બેથલેહેમ ગાંવુમે જાયને જે ગોઠ બોનીહી, આને જે સુવાર્તા પ્રભુહુ આપનેહે આખીહી, તોઅ હેજી.” 16તીયા ભારવાળુહુ તુરુતુજ જાયને મરિયમ આને યુસુફુલે આને ચારીમે તીયા પોયરાલે હુવાવલો દેખ્યો. 17તીયાહાને હેયે તાંહા, તીયાહા તે ગોઠ જે હોરગામેને દુતુહુ તીયા પોયરા વિશે જો આખલો, તે ગોઠ આખી દેખાવી. 18તાંહા ભારવાળુ તે ગોઠ ઉનાયને, બાદા લોકુહુને નોવાય લાગ્યો. 19પેન મરિયમ એ બાધ્યા ગોઠયા પોતા મનુમે રાખીને વિચારતી રીયી. 20આને જેહકી હોરગામેને દુતુહુ તીયા ભારવાળુહુને આખલો, તેહકીજ તે બાદે ઉનાયને આને હીને પરમેહેરુ મહિમા આને સ્તુતિ કેતે ફાચે જાતે રીયે.
ઇસુ નામકરણ
21જાંહા પોયરા જન્મા આઠ દિહ પુરા વીયા, આને તીયા પોયરા સુન્નત કેરુલો સમય આલો, તાંહા તીયા નામ ઇસુ રાખવામ આલો, ઇ નાવ હોરગાદુતુ મારફતે, પોયરા જન્મો બી નાહ વીયો તીયા પેલ્લાજ આપવામ આલ્લો આથો.
22-24જાંહા મુસા નિયમશાસ્ત્રા અનુસાર મરિયમ આને યુસુફુ શુદ્ધ વેરુલો દિહ પુરા વીયા, તાંહા તે યરુશાલેમ શેહેરુ મંદીરુમ ગીયે, કા મુસા નિયમુ અનુસાર “બેન ચીળા નેતા કબુતરુ બેન બોચાહાને લાવીને બલિ ચોળવે, આને તે પોયરા ઇસુલે બી લીઅ ગીયે, કા તીયાલે પ્રભુ હુંબુર બલિદાન કે. કાહાકા જેહકી મુસા નિયમુમે લેખલો હાય, દરેક પેલ્લો જન્મુલો પોયરો પ્રભુ ખાતુર પવિત્ર વેઅ.”
સીમયોનનુ ભવિષ્યવાણી
25તીયા સમયુલ યરુશાલેમુમે શિમોન નાવુ એક માંહુ આથો, આને તોઅ માંહુ ધર્મી આને પરમેહેરુ ભક્તિ કેનારો આથો, તોઅ ખ્રિસ્તુ આવુલો વાટ જોવતલો, કા તોઅ આવે આને ઇસ્રાએલી લોકુહુને શાંતિ દેઅ, આને પવિત્રઆત્મા તીયા આરી આથો. 26આને પવિત્રઆત્માહા તીયાલે આખ્યો, કા જાવ લોગુ તોઅ ખ્રિસ્તલે નાય હી લેઅ, તાંવ લોગુ નાય મોય સેકો. 27તીયાજ દિહુલે પવિત્રઆત્માહા તીયાલે દોરવણી કેયી કા તોઅ દેવળુમે આવે. આને ઠીક તીયાજ સમયુલે મરિયમ આને યુસુફ મુસા નિયમશાસ્ત્રા અનુસાર દેખાવલી વિધીલે પુરી કેરા ખાતુરે પોયરાં ઇસુલે માજમે લી આલે. 28તાંહા તીયાહા પોયરા ઇસુલે પોતા ઉંગુમે લેદો, આને પરમેહેરુ ધન્યવાદ કીને આખ્યો.
29“ઓ પ્રભુ, આમી તુ તોઅ દાસુલે પોતા વચનુ અનુસાર શાંતિકી મોરા દેઅ.
30કાહાકા માયુહુ તીયા ઉદ્ધાર કેતાલે હી લેદોહો,
31જીયાલે તુયુહુ બાદા લોકુહુને વાચાવા ખાતુરે મોકલ્યોહો.
32તોઅ અન્યજાતિ લોકુમે પરમેહેરુ હાચાયુલે પ્રગટ કેનારો ઉજવાળો હાય,
જીયાકી તોઅ પોતા ઇસ્રાએલી લોકુ મહિમા વેઅ.”
33આને સીમયોનુહુ ઇસુ વિશે જે ગોઠયા આખલ્યા, તે ઉનાયને ઇસુ યાહકી બાહકાલે નોવાય લાગી. 34તાંહા શિમોનુહુ તીયાહાને આશીર્વાદ દિને, તીયા યાહકી મરિયમુલે આખ્યો, “હેઅ, તોઅ તા ઇસ્રાએલ દેશુમે ખુબુજ લોકુ નાશ આને ઉદ્ધારુ ખાતુરે પરમેહેરુ વેલને એક નિશાણી રુપુમે મોકલામ આલોહો, પેન ખુબ લોક તીયા વિરોધ કેરી.” 35જીયાકી ખુબુજ લોકુ મનુ વિચાર જાહેર વેરી, આને તુલે ખુબુજ દુઃખ વેરી, જેહકી જીવ બી તારવાયુ આર-પાર વિદાય જાય.
હન્ના સાક્ષી
36આને અશેરુ વંશુમેને હાન્ના નાવુ ફનુએલુ પોયરી એક ભવિષ્યવક્તા આથી, આને હાન્ના ખુબ ડાયી આથી, આને વોરાળે વેયા ફાચે સાત વેર્ષજ પોતા કોઅવાલા આરી રીઅ સેકલી. 37તે ચોવર્યાસી વોર્ષા વિધવા આથી: આને હમેશા દેવળુમુજે રેતલી, તે રાતદીહી ઉપાસ આને પ્રાર્થનાકી કીને પરમેહેરુ આરાધના કેયા કેતલી. 38આને તે તીયા સમયુલે તીહી આવીને પરમેહેરુ ધન્યવાદ કેરા લાગી, આને તીયાં બાદાહાને જો યરુશાલેમ શેહેરુ લોકુ છુટકારા ખાતુરે ખ્રિસ્તુ વાટ જોવી રેહલા, તીયા પોયરા વિશે ગોઠયા કેરા લાગી.
નાશરેથ શેહેરુમે ફાચે આવુલો
39જાંહા પ્રભુ નિયમશાસ્ત્રા અનુસાર યુસુફ આને મરિયમ બાદી વિધિ પુરી કીને, તે ગાલીલ વિસ્તારુ પોતા નાશરેથ ગાંવુમે ફાચે જાતે રીયે. 40આને પોયરો ઇસુ મોડો, આને મજબુત વેતો ગીયો, બુદ્ધિકી ભરપુર વેતો ગીયો; આને તીયાપે પરમેહેરુ કૃપા આથી.
પોયરો ઇસુ મંદિરમે
41ઇસુ યાહકી બાહકો દર વર્ષે પાસ્ખા તેહવારુમે યરુશાલેમ શેહેરુમે જાયા કેતલે. 42જાંહા ઇસુ બારા વર્ષા વીયો, તાંહા તોઅ આને તીયા યાહકી બાહકો તેહવારુ રીતી અનુસાર યરુશાલેમ શહેરુમે ગીયે. 43આને જાંહા ઇસુ યાહકી બાહકો તીયા તેહવારુલે ઉજવીને ફાચે તે કોઅ જાંઅ નીગ્યે, તાંહા પોયરો ઇસુ યરુશાલેમ શહેરુમે રીઅ ગીયો; આને તીયા યાહકી બાહકો ઇ નાય જાંતલે. 44આને તે ઇ હોમજયે કા તોઅ મુસાફરુ આરી વીઅ, તે એક દિહુ મુસાફરી કીને નીગી ગીયે: તાંહા તે ઇસુલે પોતા કુટુંબુમે આને સગા-વાલામે હોદા લાગ્યે. 45પેન જાંહા ઇસુ નાય મીલ્યો, તાંહા હોદતે-હોદતે યરુશાલેમ શેહેરુમ ફાચે જાતે રીયે. 46આને તીન દિહ બાદ તીયાહા ઇસુલે દેવળુ ચોવઠામે ઉપદેશ આપનારા આરી વોચ્ચે બોઠલો, તીયા ગોઠયા ઉનાતો આને સવાલ જવાબ કેતા હેયો. 47આને જોતા બી લોક તીયાલે ઉનાય રેહલા, તે બાદા તીયા સમજ આને તીયા જવાબુકી નોવાય કેરા લાગ્યે. 48તાંહા ઇસુ યાહકી બાહકો તીયાલે હીને ચકિત વી ગીયે, આને તીયા યાહકીહી તીયાલે ફુચ્યો, “ઓ પોયરા, તુયુહુ આમા આરી એહકી કાહા કેયો? હેઅ, તોઅ બાહકો આને આંય ખુબ ચિંતા કીને તુલે હોદતેલે.” 49ઇસુહુ તીયાહાને આખ્યો, “તુમુહુ કાહા હોદતેલે? કાય તુમુહુ ઇ નાહ જાંતે, કા માને માઅ બાહકા દેવળુમે રેવુલો જરુરી હાય?” 50પેન જે ગોઠ ઇસુહુ તીયાહાને આખલી, તીયા મતલબ તે નાય હોમજી સેકયે. 51તાંહા ઇસુ પોતા યાહકી બાહકા આરી નાશરેથ ગાંવુમે જાતો રીયો, આને તીયાં આખલો માનતો રીયો; આને તીયાં યાહકીહી એ બાધ્યા ગોઠયા પોતા મનુમે રાખ્યા. 52આને ઇસુ બુદ્ધિ આને શરીરુમે આને પરમેહેરુ આને માંહા કૃપામે વાદતો ગીયો.
Currently Selected:
લુક.ની સુવાર્તા 2: DUBNT
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Dubli (દુબલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.