YouVersion Logo
Search Icon

લુક.ની સુવાર્તા 17

17
ચેતવણી
(માથ. 18:6-7,21-22; માર્ક. 9:42)
1ફાચે ઇસુહુ પોતા ચેલાહાને આખ્યો, નોક્કીજ એ ગોઠયા જે પાપુ કારણ હાય, તે આવી પેન, તીયા માંહાપે જીયા લીદે પરીક્ષણ આવેહે. 2જો ઈયા હાનામેને કેડા એકાલે ઠોકર ખાવાવે, તીયા માટે ઇ હારો હાય, કા તીયા બોચીમે કોટીપુળ લટકાવીને, તીયાલે સમુદ્રા માજમે ફેકી દેવામે આવે. 3સાવધાન રેજા; જો તુમા વિશ્વાસી પાવુહુ પાપ કેતા તા તીયાલે હોમજાવા, આને જો તોઅ પોતા ભુલ કબુલ કેતા તા તીયાલે માફ કેરા. 4જો તોઅ આખા દિહુમે સાતવાર તોઅ વિરુધ ગુનો કે, આને સાતુ વાર તુલે આવીને ફાચે આખે કા, “આંય માઅ ગુનો કબુલ કીહુ, તા તીયાલે માફ કે.”
તુમા વિશ્વાસ કોતો મોડો હાય
5તાંહા ચેલાહા ઇસુલે આખ્યો, “આમા વિશ્વાસુલે આજી મજબુત કે.” 6ઇસુહુ આખ્યો, “કાદાચ તુમુહુ રાયુ દાણા જોતો બી વિશ્વાસ કેતા, તા તુમુહુ ઈયા ઉંબુરુ ચાળાવાલે આખતા, ઇહીને ઉપળાયને સમુદ્રામે રુપાય જોઅ; તા તોઅ ઉંબુરુ ચાળો તુમા ગોઠ માની લેતો.”
હારામ હારો સેવક
7“જો તુમામેને એગા ચાકર વેઅ, આને તોઅ ખેતુમે ઓલ જુપીને, કા ઘેટા ચારીને કોઅ આવે, તા કાય તુમુહુ આખાહા, કા માહરી આવ આને માઅ આરી માંડો ખાંઅ બોહ? 8નાહ, પેન તુમુહુ પોતા ચાકરુલે એહકી આખાહા, કા માઅ ખાતુર માંડો તીયાર કે: આને જાંવ લોગુ આંય ખાંવ આને પીયુ તાંવ લોગુ, માંડો વાટા ખાતુર તીયાર રેઅ; આને બાદમે તુ બી માંડો ખાય લેજે. 9કાય તુમુહુ, તીયાં ચાકરુ તીયા કામુ માટે આભાર માનાહા? જીયાલે તુમુહુ તીયાલે કેરા ખાતુર આખલો. 10તીયુજ રીતી, જાંહા તુમુહુ તે બાદે કામે કી લેદેહે, જે તુમનેહે કેરા ખાતુર આખલો, તા તુમુહુ ઇ આખજા, કા આમુહુ તે નોક્કામા ચાકર હાય; આમુહુ ખાલી તોજ કામ કેયોહો, જો આમનેહે કેરા આખલો.”
એક કોડી માંહુ ઇસુ આભાર માનેહે
11જાંહા ઇસુ આને તીયા ચેલા યરુશાલેમ શેહેરુમે જાંઅ માટે; સમરુની આને ગાલીલ વિસ્તારુ વોચ્ચે રાખીને જાતલા. 12તાંહા એક ગાંવુમે વિહતાજ, તીયાહાને કોડુ બીમારીવાલે દશ માંહે મીલ્યે. 13આને તે કોડી માંહે દુરને ઉબી રીને જોરપા બોમબ્લીને આખ્યો, “ઓ ઇસુ, ઓ માલિક, આમાપે દયા કે!” 14આને ઇસુહુ તીયા કોડી માંહાને હીને આખ્યો, કા “યેરુશાલેમુ દેવળુમે જાઆ, આને પોતાલે યાજકુહુને દેખાવા, કા તે હી સેકે કા તુમુહુ હારા વી ગીયાહા કા નાહ;” આને તીહી જાતા સમયુલ વાટીમુજ તે હારા વી ગીયા. 15આને તીયા કોડી માંહામેને એકાહા પોતે જાંય લેદો, કા આંય હારો વી ગીયોહો, આને મોડા આવાજુકી બોમબ્લુતો પરમેહેરુ મહિમા કેતો ફાચો ઇસુહી આલો. 16આને ઇસુ પાગે પોળીને, તીયા આભાર માના લાગ્યો; આને તોઅ સમરુની વિસ્તારુ રેનારો માંહુ આથો. 17તીયાલે હીને ઇસુહુ આખ્યો, “કાય તે દશુ માંહે શુદ્ધ નાહ વીયે; તા ફાચે તે નવ માંહે કાંહી હાય? 18પરમેહેરુ આભાર માના આવનારા, ઈયા સમરુની માંહા સિવાય કેડોજ નાહ?” 19તાંહા ઇસુહુ તીયાલે આખ્યો, “ઉઠ આને તોઅ કોઅ જાતો રેઅ; તોઅ વિશ્વાસુહુ તુલે હારો કેયોહો.”
પરમેહેરુ રાજ્ય આવનારો હાય
(માથ. 24:23-28,37-41)
20તાંહા ફોરોશી લોકુહુ ઇસુલે ફુચ્યો, કા પરમેહેરુ રાજ્ય કીદીહી આવનારો હાય? તાંહા ઇસુહુ તીયાહાને આખ્યો, “પરમેહેરુ રાજ્ય ઈયુ રીતે આવી રીયોહો, કા તુમુહુ પોતા ડોંઆકી નાહ હીઅ સેક્તા.” 21આને લોક એહકી નાય આખે, કા “હેરા, પરમેહેરુ રાજ્ય ઇહી હાય કા તીહી હાય, કાહાકા પરમેહેરુ રાજ્ય તુમામે હાય.”
22ફાચે ઇસુહુ પોતા ચેલાહાને આખ્યો, “પેન એહડો સમય આવી રીયોહો, કા જાંહા તુમુહુ તીયા દિહુલે હેરા માગાહા, કા આંય, માંહા પોયરો ફાચો આવેહે, પેન તુમુહુ તીયુ ઘટનાલે હી નાય સેકાહા.” 23લોક તુમનેહે આખી, “હેરા, ખ્રિસ્ત ઇહી હાય! કા હેરા, તીહી હાય!” પેન ઇ ઉનાયને તુમુહુ તીયા ફાચલા માઅ જાતા માઅ રેતા, આને નાય તીયાપે વિશ્વાસ કેતા. 24જેહકી વીજ જુગુ એક છેળાલે ચોમકેહે આને બીજા છેળાહી હુદી દેખાહે, તેહકી આંય માંહા પોયરાલે બી બાદે આવતા હેરાહા. 25પેન તીયા પેલ્લા ઇ જરુરી હાય, કા આંય ખુબુજ દુઃખ વેઠેહે, આને ઈયુ પીઢી લોક માને ખારાબ ગોણી. 26“જેહકી આમા આગલા ડાયા નુહા દિહુમે વેલો તેહકીજ માંહા પોયરા દિહુમે બી વેરી. 27જીયા દિહુલે લુગુ નુહો વાહાણુમે નાહ ચોળ્યો, તીયા દિહ લુગુ તે લોક ખાતલા આને પિતલા, આને તીયાહામે વોરાળે વેતેલે, આને વોરાળ કેરાવતેલે.” 28આને તેહકીજ “આમા આગલા ડાયા લુતુ સમયુલે બી વેલો, જો સીદોન શેહેરુમે રેતલો; કા લોક ખાતલા-પિતલા, વેચાતો લેતલે, આને આપતેલે, આને ચાળવે રુપતેલે આને પોંગે બોનાવતેલે.” 29પેન જીયા દિહુલે લુત સદોમ શેહેરુમેને બારે નીગ્યો, તીયાજ દિહુલે, પરમેહેરુહુ આગ આને ગંધક જુગુમેને પાળી; આને શેહેરુ બાદા લોકુહુને બાલીને નાશ કી દેદે. 30માંહા પોયરા ફાચે આવુલો, દિહ બી એહકીજ વેરી.
31“આને તીયા દિહ જે ધાબાપે વેરી, તે પોતા કોમે સામાન લાઅ નાય ઉતે, આને જે ખેતુમે વેરી, તે પોતા પોતળે લાઅ ફાચે નાય આવે.” 32યાદ રાખા, કા લુતુ કોઅવાલી આરી કાય વીયો! 33“કાહાકા જો કેડો પોતા જીવ વાચાવા માગહે, તોઅ સાદા માટે તીયાલે ગોમાવી; પેન જો કેડો બી માઅ ખાતુર પોતા જીવ ગોમાવી, તોઅ સાદા માટે જીવન મીલવી.” 34આંય તુમનેહે આખુહુ, તીયુ રાતીલે બેન માંહે એક ખાટલાપે હુવતે વેરી, આને તીયામેને એકાલે ઉઠાવી લેવામ આવી, આને બીજાલે છોડી દેવામે આવી. 35આને એહકીજ બેન બાયા જે કોટીપે દોન્નો દોત્યા વેરી, તીયુમેને એકીલે ઉઠાવી લેવામ આવી, આને બીજીલે છોડી દેવામે આવી. 36બેન જાંઅ ખેતુમે કામ કેતા વેરી, તીયામેને એકાલે ઉઠાવી લેવામ આવી, આને બીજાલે છોડી દેવામે આવી. 37તાંહા તીયા ચેલાહા ઇસુલે ફુચ્યો, “ઓ પ્રભુ, એ ગોઠયા કાંહી વેરી?” તીયાહા ચેલાહાને આખ્યો, “જીહી આત્મિક રીતે મોલે માંહે હાય, તીહી ન્યાય નોક્કીજ પોચી જાય.”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in