YouVersion Logo
Search Icon

યોહાન 17:22-23

યોહાન 17:22-23 DUBNT

આને જેહેકી તુયુહુ માને મહિમા આપીહી, તેહકીજ માયુહુ બી તીયાહાને મહિમા આપીહી, ઈયા ખાતુર કા જેહેકી આપુહુ એક હાય, તેહકીજ તેબી એક બોની રેઅ. જેહેકી આંય તીયા આરી મીલીને રીહુ, આને તુ માઅ આરી મીલીને રીહો, તેહેકી તે એક-બીજા આરી મીલીને રેઅ, ઈયા ખાતુર કા જગતુ લોક જાંય સેકે કા તુયુહુ માને મોકલ્યોહો, આને તીયાહાને ઇ બી ખબર પોળે કા જેહેકી તુયુહુ માપે પ્રેમ રાખ્યોહો, તેહકીજ આંય બી માઅ ચેલાપે પ્રેમ રાખેહે.