પ્રેરિત કેલે કામે 5
5
અનન્યા આને સાફીરા
1અનન્યા નાવુ એક માંહુ આથો, આને તીયા કોઅવાલી નાવ સાફીરા આથો, તીયાહા પોતા જમીનુમેને એક ભાગ વેચી દેદો. 2આને તીયામેને જે પોયસા આલા, તીહમેને થોડાક પોયસા પોતા ખાતુર થોવી રાખ્યા; આને એ ગોઠ તીયા કોઅવાલી બી જાંઅતલી, આને બાકી પોયસા લાવીને ચેલાહાને આપી દેદા. 3તાંહા પિત્તરુહુ આખ્યો, “ઓ અનન્યા! પવિત્રઆત્માલે ઝુટો ગોગા ખાતુર શૈતાનુહુ તોઅ મનુ વિચાર ટાક્યોહો, આને તુયુહુ પોતા જે જમીન વેચીહી તીહમેને જે પોયસા આલાહા, તીયામેને થોડાક પોયસા પોતા ખાતુર થોવી રાખ્યાહા. 4તે જમીન વેચી તીયા પેલ્લા કાય તોજ નાય આથી? આને જાંહા વેચાય ગીયી તાંહા તીયા જે પોયસા આલ્લા તે તોઅ નાય આથા? તોઅ મનુમે ઈયા ખારાબ કામુ વિચાર કેહકી આલો? તુયુહુ માંહાલે ઓતોજ નાહ પેન પરમેહેરુલે બી ઝુટો ગોગ્યોહો.” 5પિત્તરુ એ ગોઠયા ઉનાતાજ અનન્યા તોરતીપે પોળી ગીયો, આને તોઅ મોય ગીયો; આને જે-જે લોક ઈયુ ગોઠી વિશે ઉનાયા તીયા બાદાહાને બીખ પોરાય ગીયી. 6ફાચે થોડાક જુવાન્યાહા આવીને, તીયાલે પોતળામે ચોંડાવીને બારે લી જાયને દાટી દેદો.
7લગભગ તીન કાલાકુ ફાચે અનન્યા કોઅવાલી માજ આલી, આને તીયુલે જો કાય વીયો તીયા વિશે કાયજ ખબર નાય આથો. 8તાંહા પિત્તરુહુ તીયુલે આખ્યો, “કાય તુમુહુ બેનુહુ ઈયુ જમીનુલે ઓતાજ પોયસામે વેચલી?” તીયુહુ આખ્યો, “હોવ, ઓતાજ પોયસામે વેચલી?”
9પિત્તરુહુ તીયુલે આખ્યો, “એ કાય ગોઠ હાય, કા તુમુહુ બેનુ પ્રભુ આત્મા પરીક્ષા કેરા ખાતુર આરીજ સહમત વી ગીયે? હેઅ, તોઅ કોઅવાલાલે દાટી આવનારા લોક બાંણાહીજ ઉબલા હાય, આને તે તુલે બી દાટા ખાતુરે બારે લી જાય.” 10પિત્તરુહુ એહકી આખતાજ તે તુરુતુજ તોરતીપે ટુટી પોળી, આને મોય ગીયી; આને જુવાન લોકુહુ માજમે આવીને તીયુલે મોય ગેહલી દેખીને, તીયુલે બી બારે લી જાયને તીયુ કોઅવાલા આરીજ દાટી દેદી. 11આને યેરુશાલેમુ બાદી મંડળી લોકુહુને આને ઈયુ ગોઠી વિશે ઉનાનારા બાદા લોકુહુને ખુબુજ બીખ પોરાય ગીયી.
પ્રેરિતુ મારફતે ચમત્કાર આને નવાયુ કામ
12ચેલાં મારફતે ખુબુજ ચમત્કાર આને નવાયુ કામ લોકુ વોચ્ચે વેતલે, આને ખ્રિસ્તુ વિશ્વાસી લોક એક મન વીને સુલેમાન રાજા પારસાલામે એકઠે વેતલે. 13પેન જીયાહા આમી લોગુ ઇસુપે વિશ્વાસ નાહ કેયો, તીયાહાને હિંમત નાય વેતલી કા, તીયાં આરી જોળાય જાજી; તેબી લોક તીયાં વાહ-વાહ કેતલા. 14આને પ્રભુમે વિશ્વાસ કેનારે ખુબુજ બાયું આને આદમી સંખ્યા વાદતી ગીયી, આને એક વિશ્વાસી સમુહ બોની ગીયો. 15જો કાય ચમત્કાર પ્રેરિત કેતલા તીયા લીદે, લોક બીમારુહુને વાટીપે લાવી-લાવીને ખાટલાપે આને ફાતારીપે હુવાવી દેતલે, કા જાંહા પિત્તર આવે તા સાંયુજ તીયામેને એગાપે પોળી જાય. 16આને યરુશાલેમ શેહેરુ જાગ-જાગને ગાંવુમેને બી ખુબુજ લોક બીમારુહુને આને પુથ લાગલા માંહાને લાવી-લાવીને પ્રેરિતુહી એકેઠે વેતલે, આને તે બાદે હારે વી જાતલે.
પ્રેરિતુહુને જેલુમે કોંડી દેવુલો
17તાંહા મહાયાજક આને તીયા બાદા આર્યા જે સદુકી લોકુ પંથુ આથા, આને પ્રેરિતુ વિરુધ આદરાય કેરા લાગ્યા. 18આને ચેલાહાને તીને જેલુમે કોંડી દેદા.
19પેન રાતી એક પરમેહેરુ હોરગા દુતુહુ જેલુ બાંણો ખોલીને તીયાહાને બારે લી આવીને આખ્યો. 20“જાઅ, દેવળુમે ઉબી રીને, નવા અનંત જીવનુ વિશે લોકુહુને આખા.” 21ઇ ઉનાયને પ્રેરિત બોળે વેગર્યાજ દેવળુમે જાયને ઉપદેશ દાંઅ લાગ્યા, પેન મહાયાજક આને તીયા આર્યાહા આવીને ન્યાયસભાલે આને ઇસ્રાએલી લોકુ બાદા વડીલુહુને એકઠા કેયા, આને જેલુમેને લી આવા ખાતુર દેવળુ ચોકીદારુહુને મોકલ્યા.
22પેન દેવળુ ચોકીદારુહુ આવીને હેયો, તાંહા તે જેલુમે નાય આથા, આને તીયાહા ફાચે આવીને તીયાહાને ખબર આપી, 23“આમુહુ જેલુ બાંણાહાને હારકી બંદ કેલો, આને જેલુ ચોકીદારુહુને બાંણાહી બારે ઉબલા હેયા; પેન આમુહુ જાંહા જેલુ બાંણો ખોલ્યો, તાંહા માજ કેડોજ નાય મીલ્યો.” 24જાંહા દેવળુ ચોકીદારુ સરદાર આને મુખ્યો યાજકે એ ખબર ઉનાયા, તા તીયાં વિશે ખુબુજ ચિંતામે પોળી ગીયા, કા ઈયા કાય પરિણામ વેરી? 25તીયાજ સમયુલે એક માંહાહા આવીને તીયાહાને આખ્યો, “હેરા, જીયાહાને તુમુહુ જેલુમે કોંડી દેદલા, તે માંહે દેવળુમે ઉબી રીને લોકુહુને ઉપદેશ આપી રીયાહા.” 26જાંહા તે એહકી ઉનાયા, તાંહા દેવળુ ચોકીદારુ સરદાર ચોકીદારુ આરી દેવળુમે ગીયો, આને તીહી જાયને પ્રેરિતુહુને જબર-જસ્તી કેયા વગર ન્યાયસભા આગલા લી આલા, કાહાકા પ્રેરિતુ આરી ખારાબ રીતે આપુહુ વર્તુજી તા બાદા લોક આપનેહે ડોગળા ઠોકી-ઠોકીને માય ટાકી, એહકી તીયાહાને બીખ આથી.
27એહેકી વિચારીને તીયાહા પ્રેરિતુહુને ન્યાયસભા આગલા ઉબી રાખ્યા, આને મહાયાજકુહુ તીયાહાને ફુચ્યો. 28“તુમુહુ ઇસુ નાવુકી ઉપદેશ નાય કેરુલો, એહકી કાય આમુહુ તુમનેહે ચેતવણી દિને નાહ આખ્યો? તેબી તુમુહુ આખા યરુશાલેમુમે ઇસુ નાવુ ઉપદેશ આપી વોલ્યાહા, આને તીયા માંહા મોતુ ગુનો જબર-જસ્તી આમાપે લાવા માગતાહા.” 29તાંહા પિત્તરુહુ આને બીજા ચેલાહા જવાબ દેદો, “માંહા આજ્ઞા પાલન કેરા કેતા પરમેહેરુ આજ્ઞાલે વાદારે પાલન કેરુલો આમા ફરજ હાય. 30આમા આગલા ડાયા પરમેહેરુહુ ઇસુલે મોલામેને જીવતો કેલો, જીયાલે તુમુહુ ક્રુસુપે જોળીને માય ટાકલો. 31આને તીયાલુજ પરમેહેરુહુ પ્રભુ આને ઉદ્ધાર કેનારો ઠેરવ્યો, આને પોતા હુદા આથુકી ઉચો કેયો, કા ઇસ્રાએલી લોક પોતા પાપ છોડીને પરમેહેરુ વેલે ફિરે, આને તીયા મારફતે પોતા પાપુ માફી મીલવે. 32આને આમુહુ તીયુ ગોઠી સાક્ષી હાય, આને જીયાલે પરમેહેરુહુ પવિત્રઆત્મા દેદોહો, આને તીયા આજ્ઞા માનતેહે, તેબી સાક્ષી હાય.”
33જાંહા ન્યાયસભા લોક ઇ ઉનાયા, તાંહા તે ખીજવાયા, આને પ્રેરિતુ માય ટાકા વિચાર કેરા લાગ્યા. 34પેન ગમાલિએલ એક ફોરોશી લોક જો પોતે યહુદી નિયમ હિકવુનારો આથો, આને તીયાલે બાદા લોક માન આપતલા, ન્યાયસભામે ઉબી રીને દેવળુ ચોકીદારુહુને આખ્યો, પ્રેરિતુહુને થોડીક વાઅ લોગુ બારે લી જાંઅ આજ્ઞા દેદી. 35તાંહા તીયાહા ન્યાયસભા લોકુહુને આખ્યો, “ઓ ઇસ્રાએલી લોકુહુ, જો કાય ઈયા માંહા આરી તુમુહુ કેરા માગતે વેરી તોઅ હોમજી વિચારીને કેજા. 36કાહાકા થોડાક સમયુ પેલ્લા થીયુદા નાવુ એક માંહુ એહકી આખતલો કા આંય બી કાયક હાય; આને લગભગ ચારસો માંહે તીયા આરી જોળાય ગીયે, આને તોઅ મોય ગીયો; તાંહા તીયાલે માનનારા બાદા લોક વિખરાય ગીયા, આને તીયા નાવ નિશાણી બી નાય રીયી. 37તીયા બાદ વસ્તી ગણતરી દિહુમે ગાલીલ વિસ્તારુમે રેનારો યહુદા આલો, આને થોડાક લોકુહુને પોતા વેલે કી લેદા; આને તોઅ બી મોય ગીયો, આને જોતા તીયાલે માનનારા લોક બી એહે-તેહે વિખરાય ગીયા. 38ઈયા ખાતુર આમી આંય તુમનેહે આખુહુ, ઈયા માંહાકી દુરુજ રેજા, આને તીયાહાને જેહકી કેરુલો હાય તેહકી કેરા ધ્યા, કાદાચ એ યોજના આને કામ માંહા વેલને વેરી તા તે સફલ નાય વેરી; 39પેન કાદાચ પરમેહેરુ વેલને વેરી તા, તુમુહુ તીયાહાને કીદીજ ઓટકાવી નાય સેકા; કાદાચ એહકી નાય વેઅ, કા તુમુહુ પરમેહેરુ આરી બી ચુલાનારા બોની સેકા.”
40તાંહા તીયા લોકુહુ ગમાલિએલુ ગોઠ માની લેદી; આને ચેલાહાને હાદીને ચાપકા માર ઠોકાવ્યા; આને ઇસુ વિશે ફાચે કીદીહી બી ઉપદેશ નાય આપુલો, એહકી આજ્ઞા દિને, તીયાહાને છોડી દેદા. 41ઇસુ ખાતુર અપમાન વેરા યોગ્યો તા ગોણાયા, ઈયુ ગોઠી લીદે તે ખુશવીને ન્યાયસભા હુબુરને જાતા રીયા. 42તીયા બાદ રોદદીહીજ દેવળુમે આને કોઅ-કોઅ પ્રેરિત લગાતાર સુવાર્તા હિક્વુતા આને પ્રચાર કેતા રીયા કા ઇસુજ ખ્રિસ્ત હાય.
Currently Selected:
પ્રેરિત કેલે કામે 5: DUBNT
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Dubli (દુબલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.