લુક 5
5
ઈસુની ચેલા સાહલા બોલવા
(માથ. 4:18-22; માર્ક 1:16-20)
1જદવ લોકાસી ભીડ દેવના વચન આયકુલા સાટી ઈસુવર પડાપડી કર હતાત, તદવ તો ગેનેસારેત#5:1 ગેનેસારેત ગાલીલ દરેના દુસરા નાવ આહાના દરેને મેરાલા ઊબા હતા, તાહા ઈસા હુયના, 2કા ઈસુ દરેને મેરાલા દોન હોડે બાંદેલ હેરના, અન માસા ધરનાર તે માસુન ઉતરી ન માસા ધરુના જાળ ધવ હતાત. 3તે હોડે સાહમા એક હોડી સિમોનની હતી, જેમા ચડી ન ઈસુની તેલા સાંગા, મેરાહુન જરાક મદી લે, તાહા તેવર બીસીની તો લોકા સાહલા પરચાર કરુલા લાગના. 4જદવ ઈસુની પરચાર પુરા કરા તદવ સિમોનલા સાંગના, “વંડે પાનીમા લી ચાલ, અન માસા ધરુલા સાટી તુના જાળ ટાક.” 5સિમોનની તેલા સાંગા, “માલીક, આમી અખી રાત મેહનત કરનાવ, પન આમી કાહી જ નીહી ધરલા, તરી પન તુ માલા સાંગહસ ત મા જાળ ટાકીન.” 6જદવ સિમોન અન તેના જોડીદારસી જાળ ટાકા, તદવ પકા માસા તેહને જાળમા ફસનાત, અન તેહના જાળ ફાટુલા જીસા હુયી ગે. 7તે સાટી તેહી તેહના જોડીદાર જે દુસરી હોડીમા હતાત, તેહાલા ઈસારા કરનાત કા યીની આમાલા મદત કરા, અન તે યીની દોની હોડે ઈસે ભરનાત કા હોડે બુડુલા જીસે હુયી ગયેત. 8યી હેરીની સિમોન પિતર ઈસુને સમુર ગુડગે ટેકવના અન સાંગુલા લાગના, “ઓ પ્રભુ, મા પાસુન દુર ધાવ, કાહાકા મા પાપી માનુસ આહાવ.” 9કાહાકા હોડા માસા ધરાત, તાહા તેલા અન તેને જોડીદાર સાહલા નવાય લાગની. 10તીસા જ ઝબદીના પોસા યાકુબ અન યોહાનલા પન નવાય લાગની, જે તેના જોડીદાર હતાત, તાહા ઈસુની સિમોનલા સાંગા, “બીહસ નોકો, આતા પાવત તુમી માસા ધર હતાસ, પન આતા પાસુન માના ચેલા બનવુલા સાટી લોકા સાહલા ગોળા કરસેલ.” 11અન તે હોડી સાહલા મેરાલા લી આનાત અન માસા ધરુના ધંદા સોડી દીની ઈસુને હારી ગેત અન તેના ચેલા હુયનાત.
કોડીલા શુદ કરના
(માથ. 8:1-4; માર્ક 1:40-45)
12જદવ તો એક સાહારમા હતા, તાહા એક કોડી માનુસ તઠ આના, અન તો ઈસુલા હેરીની ઉબડા પડીની પાયે પડી અરજ કરના કા, “ઓ પ્રભુ, જર તુની મરજી હવી ત માના રોગ બેસ કરી સકહસ.” 13ઈસુ પુડ હાત કરના અન તેવર હાત ઠેવીની તેલા સાંગના, “માની મરજી આહા તુ બેસ હુયી ધાવ.” અન લેગજ તેના કોડ રોગ માસુન તો બેસ હુયી ગે. 14તાહા ઈસુની તેલા ચેતવની દીદી કા, “કોનાલા નોકો સાંગસીલ, પન જાયની પદરલા યાજકલા દાખવ અન તુ કોડ માસુન બેસ હુયનાહાસ તેને બારામા મૂસાના નેમ જી કાહી સાંગહ, તે પરમાને બલિદાન ચડવ.” 15પન ઈસુની ચર્ચા વદારે ન વદારે ફયલી ગય, અન મોઠી લોકાસી ભીડ તેના આયકુલા સાટી અન પદરને રોગ પાસુન બેસ હુયુલા સાટી ગોળા હુયનાત. 16પન તો ત વાયલે જ સુની જાગામા જાયીની પ્રાર્થના કર હતા.
ઈસુ લકવાવાળાલા બેસ કરના
(માથ. 9:1-8; માર્ક 2:1-12)
17અન એક દિસ ઈસા હુયના કા તો પરચાર કર હતા, અન ફરોસી લોકા અન મૂસાને નેમલા સીકવનાર તઠ બીસેલ હતાત, જે ગાલીલ અન યહૂદિયા વિસ્તારના દરેક ગાવ માસુન અન યરુસાલેમ સાહાર માસુન આનલા. અન બેસ કરુલા સાટી પ્રભુના સામર્થ્ય તેને હારી હતા. 18થોડાક લોકા એક લકવાવાળા માનુસલા ઝોળીમા ભરીની લી આનાત, તે તેલા મજાર ઈસુ પાસી લી જાવલા સાટી ફાડી ગવસ હતાત. 19પન લોકાસી ભીડને કારને તેલા મદી નીહી લી જાવાયજીલ, તાહા તે ઘરવર ચડીની કવલા ઉચલી અન આડે તોડી ન ઝોળી હારી અખેસે મદી ઈસુને પાસી ઉતારી દીનાત. 20તેની તેહના વીસવાસ હેરીની ઈસુ તે લકવાવાળા માનુસલા સાંગના, “દોસતાર, તુના પાપ માફ હુયનાહાત.” 21તાહા સાસતરી લોકા અન ફરોસી લોકા ઈચાર કરુલા લાગનાત, “યો માનુસ ઈસે રીતે કાહા બોલહ? યો ત દેવની ટીકા કરહ. કાહાકા દેવ વગર કોની પાપની માફી નીહી દી સક.” 22તે કાય ઈચારતાહા તી જાનીની ઈસુની તેહાલા સાંગા, “તુમી પદરને મનમા કાહા ઈસા વાંદા ઊઠવતાહાસ? 23વદારે સોહપા કાય આહા, તુને પાપની તુલા માફી મીળનીહી ઈસા સાંગુલા કા, ઉઠ, તુની ઝોળી ઉચલી ન ઘર ધાવ? 24પન તુમી જાના, માનુસને પોસાલા ધરતીવર પાપની માફી દેવલા બી અધિકાર આહા,” તે સાટી, તેની તે લકવાવાળા રોગી માનુસલા સાંગા, “મા તુલા સાંગાહા, ઉઠ અન તુની ઝોળી લીની તુને ઘર ધાવ.” 25તો લેગજ તે અખે લોકાસે પુડ ઉઠના, અન જેવર તો પડેલ હતા તી ઝોળી ઉચલી ન દેવલા આભાર માનત પદરને ઘર નીંગી ગે. 26તાહા અખે સાહલા નવાય લાગની અન દેવના મહિમા કરુલા લાગનાત, અન ઘાબરીની સાંગનાત, “આજ નવાયને ગોઠી હેરેહેત.”
માથ્થીલા બોલવા
(માથ. 9:9-13; માર્ક 2:13-17)
27તેને માગુન ઈસુ બાહેર ગે, અન લેવી નાવના માનુસ એક કર લેનાર કારકુનની એક ચવકી વર બીસેલ હેરના. ઈસુની તેલા સાંગા કા, “માને પાઠીમાગ યે અન માના ચેલા બન,” 28તાહા તેના અખા જી કાહી હતા તી સોડીની ઉઠના અન તો ઈસુને માગ ગે.
પાપીસે હારી ખાવલા બીસના
29અન લેવીની તેને ઘરમા ઈસુલા ખાવલા બોલવા, અન કર લેનાર અન દુસરા લોકા જે તેને હારી ખાવલા બીસલા તેહની મોઠી ભીડ હતી. 30પન ફરોસી લોકા અન સાસતરી લોકા તેને ચેલા સાહલા યી સાંગીની કુરકુર કરુલા લાગનાત, “તુમી કર લેનાર અન પાપીસે હારી કાહા ખાતાહાસ પેતાહાસ?”
ઉપાસને બારામા ઈસુના મત
(માથ. 9:14-17; માર્ક 2:18-22)
31ઈસુની તેહાલા જવાબ દીદા, “જે બેસ આહાત તેહાલા વખદ દેનારની જરુર નીહી આહા. પન જે અજેરી આહાત તેહાલા વખદની જરુર આહા. 32મા સતી માનસા સાહલા નીહી પન પાપી માનસા પસ્તાવા કરત તે સાટી બોલવુલા આનાહાવ.” 33તેહી તેલા સાંગા, “યોહાનના ચેલા ત બરાબર ઉપાસ કરતાહા અન પ્રાર્થના કરે કરતાહા, અન તેને જ ગત ફરોસી લોકાસા પન ચેલા કરતાહા, પન તુના ચેલા ત ખાતાહા-પેતાહા.” 34ઈસુની તેહાલા સાંગા, “કાય તુમી વરાડે સાહલા નવરા હારી રહહ તાહા તેહાલા ઉપાસ કરવસેલ? 35પન ઈસા દિસ યેતીલ કા જદવ નવરા તેહને પાસુન લી લેવાયજીલ, તદવ તે દિસ પાસુન તે ઉપાસ કરતીલ.” 36તેની તેહાલા દુસરા એક દાખલા પન સાંગા, “કોની માનુસ નવે કપડાના ઠીગળ જુને કપડાલા નીહી લાવ, નીહી ત તે ફાટી જાતીલ અન તી ઠીગળ જુનેમા બેસ બી નીહી દીસનાર. 37અન કોની નવા દારીકાના રસ જુની કાતડાની ઠેલીમા ભરી નીહી ઠેવ. નીહી ત દારીકાના રસ કાતડાની ઠેલીલા ફોડીની બાહેર નીંગી જાયીલ, કાતડાની ઠેલી ન દરીકાના રસ દોનીસા નાશ હુયી જાયીલ. 38પન નવા દારીકાના રસ નવે કાતડાની ઠેલે સાહમા ભરુલા પડ. 39કોની માનુસ જુના દારીકાના રસ પી ન નવા નીહી માંગનાર કાહાકા તો સાંગહ કા, જુના જ બેસ આહા.”
Currently Selected:
લુક 5: DHNNT
Highlight
Share
Copy
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fen.png&w=128&q=75)
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.