પ્રેરિતસા કરેલ કામ 1
1
પરિચય
1માનનીય થિયોફીલ, મા તુલા જી પુડલી ચોપડી લીખનેલ તેમા તે અખે ગોઠીસે બારામા સાંગનાવ જી ઈસુની પુડ પાસુન કરેલ અન સીકવેલ હતી, 2જે દિસી ઈસુલા સરગમા ઉચલી લેવાયના તેને પુડ ઈસુની ખાસ ચેલા સાહલા જેહાલા તેની પદર પસંદ કરેલ હતા, તેહાલા પવિત્ર આત્માના સામર્થ્યકન હુકુમ દીના. 3અન ઈસુલા દુઃખ સહન કરુલા અન મરનને માગુન ખુબ ખરે સાબિતીકન પદરલા તેહને આગડ દાખવના કા તો જીતા આહા. તેને માગુન તો ચાળીસ દિસ પાવત તો પ્રેરિત સાહલા દેખાયજત રહના, અન દેવને રાજને બારામા ગોઠી લાવત રહના.
પવિત્ર આત્માના વાયદા
4એક સમય જદવ ઈસુ અન ચેલા એકહારી હતાત, તાહા ઈસુની મીળીની તેહાલા આજ્ઞા દીદી, “યરુસાલેમ સાહારલા નોકો સોડસેલ, પન જાવ પાવત તુમાલા માને બાહાસ સહુન કરેલ વાયદા પુરા નીહી હુય તાવ પાવત તેની વાટ હેરત રહા, જેને બારામા મા તુમાલા સાંગનેલ. 5કાહાકા યોહાનની ત પાનીમા બાપ્તિસ્મા દીદાહા પન થોડાક દિસ માગુન દેવ પવિત્ર આત્માલા તુમને હારી રહુલા સાટી દવાડીલ.” 6માગુન જદવ ખાસ ચેલા દુસરેવાર ઈસુલા મીળનાત, તાહા તેહી યો સવાલ કરા, “હે પ્રભુ, કાય ઈસરાયેલ સાહલા સ્વતંત્ર કરુલા અન આપલે રાજલા ફીરીની સ્થાપના કરુના તુના સમય યી ગેહે?” 7ઈસુની તેહાલા જવાબ દીદા, “તે અખે ગોઠી કદવ અન કને સમયમા હુયતીલ તો અધિકાર ફક્ત બાહાસ પાસી આહા, અન તી તુમાલા જાનુની જરુરી નીહી આહા. 8પન જદવ પવિત્ર આત્મા તુમાવર યીલ તાહા તુમી સામર્થ્ય મેળવસાલ; અન યરુસાલેમ સાહાર અન અખા યહૂદિયા વિસ્તાર, સમરુન વિસ્તારમા અન દુનેમા દરેક જાગ લોકા સાહલા માને બારામા સાંગસેલ.”
ઈસુ સરગમા જાહા
9યી સાંગીની તો તેહને દેખતા-દેખતા દેવની તેલા સરગમા લી લીદા, અન એક ઢગને કારને તે તેલા ફીરીહુન નીહી હેરી સકનાત. 10અન તેના જાતા સમયે જદવ તે આકાશસવ એક સારકા હેર હતાત, તાહા અચાનક, દોન ગોહો ઊજળા કપડા પોવેલ તેહને પાસી યીની ઊબા રહનાત. 11અન સાંગુલા લાગનાત, “હે ગાલીલ વિસ્તારના ગોહો, તુમી કાહા ઊબા રહીની આકાશ સવ હેરી રહનાહાસ? યો જ ઈસુ, જેલા દેવની તુમા પાસુન સરગમા લી લીદાહા, જે રીતે તુમી તેલા સરગલા જાતા હેરનાહાસ તેજ રીતે તો ફીરીની યીલ.”
સમુહ પ્રાર્થના
12જદવ દોન ગોહો નીંગી ગેત તદવ ખાસ ચેલા જયતુન નાવને ડોંગર વરુન યરુસાલેમ સાહારમા ફીરી આનાત, યી લગભગ એક કિલોમીટર હોડેક દુર હતા. 13અન જદવ સાહારમા જાયી પુરનાત ત તે વરલે ખોલીમા ગેત, જઠ ખાસ ચેલા રહ હતાત. તે યે હતાત પિતર, યોહાન, યાકુબ, આન્દ્રિયા, ફિલિપ, થોમા, બરથોલમી, માથ્થી, અલફીના પોસા યાકુબ, સિમોન જેલતસ અન યાકુબના પોસા યહૂદા. 14તઠ દુસરે બી બાયકા હતેત જેહી ઈસુલા મદત કરી હતી અન ઈસુની આયીસ મરિયમ અન તેના ભાવુસેસ હારી એક ચિતની હુયીની યે અખા પ્રાર્થના કરતા રહનાત.
એક નવા ખાસ ચેલાના નેમનુક
15અન તે સમયમા પિતર ભાવુસેસ મદી જે એક સેંબર અન વીસ વીસવાસી ગોળા હતાત, તઠ ઊબા રહીની સાંગુલા લાગના. 16“હે ભાવુસહો, જે બી ગોઠી પવિત્ર આત્માની ખુબ સમય પુડ દાવુદ રાજાને મારફતે યહૂદાને બારામા ભવિષ્યવાની કરી હતી, જો ઈસુલા ધરનાર લોકાસા આગેવાની કરુલા ગે. કાહાકા યી જરુરી હતા કા યહૂદા ઈશ્કારિયોતને બારામા પવિત્ર સાસતરમા લીખુમા આનેલ તી ખરા સાબિત હુય. 17કાહાકા તો ત આપલે લોકા માસલા એક હતા અન યી સેવામા ભાગીદાર હુયના.
18જીસા કા તુમાલા માહીત આહા, યહૂદી આગેવાનસી યહૂદાલા પયસા દીનાત તાહા યહૂદાની ચાલાકી કન ઈસુલા દગા દેવના વાયદા કરા, માગુન યહૂદાની તે પયસા તેહાલા ફીરવી દીદાત. અન જદવ યહૂદાની પદરલા ફાસી લાવી લીદી, ત તેના શરીર જમીનવર પડી ગે, તેના પોટ ફાટી ગે અન તેના અખા આતડયા બાહેર નીંગી આનાત, યે સાટી યહૂદી આગેવાનસી તે પયસાસે કન એક ખેત ઈકત લીનાત. 19અન યી ગોઠલા યરુસાલેમ સાહારના અખા રહવાસી લોકા જાની ગેત, યે સાટી તે લોકા તે જાગાલા તેહને ભાષામા ‘હકલદમા’ તેના અરથ ‘રગતના ખેત’ સાંગુલા લાગના. 20કાહાકા દાવુદની ગીતસાસ્ત્રની ચોપડીમા લીખાહા, ‘તેના ઘર સુના હુયી જા, અન તેમા કોની નીહી રહ’ અન ‘કોની દુસરા તેના કારભારના હુદા લીલે.’
21તે સાટી યી જરુરી આહા કા, આપાલા એખાદ ઈસે માનુસલા પસંદ કરુલા પડીલ. જેની આપલે હારી પ્રભુ ઈસુલા હેરા હવા. 22તે માનુસની યોહાનને બાપ્તિસ્મા પાસુન ત ઈસુ મરેલ માસુન જીતા હુયના અન આપલે માસુન સરગમા ઉચલી લેવામા આના તાવ પાવતને બનાવ સાહલા હેરેલ રહુલા પડ.”
23તાહા તેહી દોન માનસા સાહલા તેહાપાસી લયા, એક યૂસફલા, જેલા બારસબાસ સાંગાયજહ, જેના ઉપનાવ યુસ્તસ આહા, અન દુસરા માથ્થિયાસલા. 24અન યી સાંગીની પ્રાર્થના કરી, “હે પ્રભુ, તુ જો અખેસે મનલા જાનહસ, આમાલા યી પરગટ કર કા યે દોની માસુન તુ કોનાલા પસંદ કરનાહાસ, 25જેથી તો યે સેવાના કામ અન ખાસ ચેલાસી ખાલી જાગા લે, જેલા યહૂદા ઈશ્કારિયોત સોડીની મરી ગે અન તે જાગાવર નીંગી ગે જઠ તેલા રહુલા પડ હતા.” 26તાહા તેહી તે દોનીસે બારામા ચીઠે ટાકેત. અન ચીઠી માથ્થિયાસને નાવની નીંગની અન તો તે અકરા ખાસ ચેલાસે હારી ગનાયના.
Currently Selected:
પ્રેરિતસા કરેલ કામ 1: DHNNT
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.