માર્ક 7:21-23
માર્ક 7:21-23 GASNT
કેંમકે મએં હી, મતલબ મનખં ના મન મહી, ખરાબ-ખરાબ વિસાર, સિનાળવું કરવું, સુરી કરવી, મનખં નેં માર દડવું, અનેં બીજા બઈરા હાતેં સબંધ, લુંબ, ભુંડાઈ, કપટ, લુસાઈ, ખરાબ નજર, નિંદા, અભિમાન, અનેં મુરખ પણું નકળે હે; આ બદ્દી ખરાબ વાતેં મન મહિસ નકળે હે અનેં મનખં નેં મેલં કરે હે.”