YouVersion Logo
Search Icon

માર્ક 6:31

માર્ક 6:31 GASNT

ઇસુવેં સેંલંનેં કેંદું, “મારી હાતેં આવો થુડીક વાર ખેંતાક હુંનવેંણ જગ્યા મ જાજ્યે અનેં થુડીક આરમ કરજ્યે” કેંમકે ઘણં બદ્દ મનખં આવતં જાતં હેંતં, અનેં હેંનનેં ખાવા નો મુંખો હુંદો નેં મળતો હેંતો.