YouVersion Logo
Search Icon

માર્ક 13:9

માર્ક 13:9 GASNT

“પુંણ તમું સેતેંન રેંજો; કેંમકે મનખં તમનેં મુટી સભા મ હુંપહે, અનેં ગિરજં મ તમનેં મારહે; અનેં મારા સેંલા હોવા ને લેંદે અધિકારજ્ય અનેં રાજં નેં અગ્યેડ ઇબા કરવા મ આવહો, એંતરે કે વેયા તમારો નિયા કરે. એંને લેંદે કે તમું હેંનનેં મારા બારા મ તાજો હમિસાર હમળાવેં સકહો.