YouVersion Logo
Search Icon

માર્ક 13:35-37

માર્ક 13:35-37 GASNT

ઇસુવેં પુંતાનં સેંલંનેં કેંદું, તમું નહેં જાણતા કે ઘેર નો ધણી કેંરં પાસો આવહે, એંતરે હારુ તમું જાગતા રો. હૂં ઘેર નો માલિક હાંજ નો નેં તે અરદી રાતેં, નેં તે હવેંર થાવા કરતં પેલ આવેં સકું હે. પાક્કી રિતી હૂં સેતવણી આલ્યા વગર આવેં, એંતરે હારુ ખટકે રો એંતરે કે હૂં તમનેં હુતેંલા નેં ભાળું. અનેં ઝી હૂં તમનેં કું હે, વેયુસ બદ્દનેં કું હે: કે તમું હમેશા તિયાર રો.”