માર્ક 12:33
માર્ક 12:33 GASNT
અનેં હેંનેં ઇપેર પુંતાના પૂરા મન થકી, અનેં પુંતાના પૂરા જીવ થકી, અનેં પુંતાની પૂરી બુદ્ધિ થકી, અનેં પુંતાના પૂરા બળ થકી પ્રેમ રાખવો, પુંતાના પાડુસી ઇપેર પુંતાનેં જેંમ પ્રેમ રાખવો, બદ્દ હોંમબલી અનેં ભુંગ કરતં ઇયુ ઘણું જરુરી હે.”