YouVersion Logo
Search Icon

મત્તિ 25

25
દસ કુંવારજ્ય નો દાખલો
1ફેંર ઇસુવેં પુંતાનં સેંલંનેં કેંદું, “ઝર હૂં માણસ નો બેંટો પાસો આવેં, તર હરગ નું રાજ હીની દસ કુંવારી સુરજ્ય નેં જેંમ વેંહે,” ઝી પુંતાની સમન્યી લેંનેં ઓર નેં મળવા હારુ ગજ્યી. 2હેંનં મ પાંસ મુરખ અનેં પાંસ હમજદાર હીતી. 3મુરખ સુરજ્યવેં પુંતાની સમન્યી તે લીદી, પુંણ પુંતાનેં હાતેં અલગ થી તેંલ નેં લેંદું. 4પુંણ હમજદાર સુરજ્યવેં પુંતાની સમન્યી નેં હાતેં-હાતેં અલગ થી ડબલં મ હુંદું તેંલ ભર લેંદું. 5ઝર ઓર નેં આવવા મ વાર થાઈ, તે વેયે બદ્દી ઉંગાવા લાગજ્યી અનેં હુએં ગજ્યી.
6અરદી રાતેં એકદમ ઢુંલ-વાજં વાગવાની અવાજ આવી, અનેં મનખં કેંવા મંડ્ય, કે “ભાળો, ઓર આવેં રિયો હે, હેંનેં મળવા હારુ જલ્દી સાલો.” 7તર વેયે બદ્દી કુંવારજ્યી નીંદર મહી ઉઠેંનેં પુંત-પુંતાની સમન્ય ની દુંરેં હદારવા મંડજ્યી. 8તર મુરખ કુંવારજ્યએં હમજદાર કુંવારજ્ય નેં કેંદું, “તમારા તેંલ મહું થુંડુંક હમનેં હુંદું આલો, કેંમકે હમારી સમન્ય મ તેંલ મટવા કરે હે, ઝેંનેં થી સમન્યી ઉંલાએં જાહે.” 9પુંણ હમજદાર કુંવારજ્યએં જવાબ આલ્યો, કે “હમું નેં આલજ્યે કેંમકે આપડે બદ્દજ્ય હારુ એંતરુંસ તેંલ પૂરુ નેં થાએ, એંનેં કરતં તમું દોકનેં જાએંનેં તમારી હારુ તેંલ વેંસાતું લેં લો.” 10ઝર વેયે દોકનેં તેંલ વેંસાતું લેંવા હારુ જાએંસ રિજ્યી હીતી, તરસ ઓર આવેંજ્યો, અનેં ઝી પાંસ હમજદાર કુંવારજ્યી તિયાર હીતી, વેયે ઓર નેં હાતેં લગન વાળા ઘેર મ જાતિ રિજ્યી, અનેં બાએંણું બંદ કર દેંદું. 11હેંનેં વાહેડ વેયે બીજી પાંસ કુંવારજ્યી ઝી મુરખ હીત્યી વેયે હુદી પાસી આવેંનેં ઓર નેં અરજ કરવા મંડજ્યી, “હે માલિક, હે માલિક, હમારી હારુ બાએંણું ખોલ દે. 12હેંને જવાબ આલ્યો, હૂં હાસું કું હે, કે હૂં તમનેં નહેં જાણતો.” 13એંતરે હારુ પ્રાર્થના મ જાગતં રો, કેંમકે તમું નહેં તે મારા આવવા ના દાડા નેં જાણતં, અનેં નહેં હીની વખત નેં.
હુંના ન સિક્કં નો દાખલો
(લુક. 19:11-27)
14“હરગ નું રાજ એક એંવા માણસ નેં જેંમ હે, ઝેંને લાંબા પરવાસ મ જાવા થી પેલ, પુંતાનં નોકરં નેં બુંલાવેંનેં પુંતાની મિલકત હમાળ કરવા હારુ હેંનનેં હુંપેં દીદી.” 15હેંને એક નેં હુંના ન સિક્કં થી ભરેંલી પાંસ બુરજ્યી આલજ્યી, બીજા નેં બે બુરજ્યી, અનેં તીજા નેં એક બુરી આલી, હેંનની લાએંકત ને પરમણે હેંનનેં આલજ્યી. અનેં તરત લામ્બા પરવાસ મ વિદેશ જાતોરિયો. 16તર, ઝેંનેં હુંના ન સિક્કં થી ભરેંલી પાંસ બુરજ્યી મળજ્યી હીતી, હેંને તરત જાએંનેં હેંના ધન થી વેપાર સલુ કર્યો, અનેં હેંનેં થી બીજી પાંસ બુરજ્યી હુંના ના સિક્કા કમાયો. 17ઇવીસ રિતી થી ઝેંનેં બે બુરજ્યી હુંના ના સિક્કા મળ્યા હેંતા, વેયો હુંદો બે બીજી બુરી હુંના ના સિક્કા કમાયો. 18પુંણ ઝેંનેં એક બુરી હુંના ના સિક્કા મળ્યા હેંતા, હેંને જાએંનેં જમીન મ ખાડો ખણેંનેં હાતેં દેંદા.
19“ઘણં દાડં પસી હેંનનેં માલિકેં પાસો આવેંનેં હેંનં નોકરં નેં એક હાતેં બુંલાવેંનેં, ઝી હુંના ના સિક્કા હેંનનેં આલ્યા હેંતા, હેંનો હિસાબ લેંવા મંડ્યો.” 20ઝેંનેં પાંસ બુરી હુંના ના સિક્કા મળ્યા હેંતા, હેંને બીજી પાંસ બુરી સિક્કા ઝી વેપાર મ કમાયો હેંતો, માલિક કનેં લાવેંનેં કેંદું, હે માલિક ભાળો હૂં પાંસ બુરી હુંના ના સિક્કા બીજા કમાયો હે. 21હેંને માલિકેં હેંનેં કેંદું, “ઘણું તાજું, હે અસલ અનેં વિશ્વાસુ નોકર, તેં એંના થુંડાકેંસ ધન નેં અસલ કામ મ લેંદું, અનેં વિશ્વાસુ રિયો હે; એંતરે હારુ હૂં તનેં હઝુ ઘણી બદી વસ્તુ નો અધિકારી બણાવેં. તારા માલિક ના આનંદ મ ભાગિદાર થાએં જા.”
22અનેં ઝેંનેં બે બુરી હુંના ના સિક્કા મળ્યા હેંતા, હેંને હુંદું આવેંનેં કેંદું, “હે માલિક તેં મનેં બે બુરી હુંના ના સિક્કા આલ્યા હેંતા, ભાળો, હૂં બે બુરી હુંના ના સિક્કા બીજા કમાયો હે.” 23હેંના માલિકેં હેંનેં કેંદું, “ઘણું તાજું, હે અસલ અનેં વિશ્વાસુ નોકર, તેં એંના થુંડાકેંસ ધન નેં અસલ કામ મ લેંદું, અનેં વિશ્વાસુ રિયો હે, એંતરે હારુ હૂં તનેં હઝુ ઘણી બદી વસ્તુ નો અધિકારી બણાવેં. તારા માલિક ના આનંદ મ ભાગિદાર થાએં જા.”
24તર ઝેંના નોકર નેં એક બુરી હુંના ના સિક્કા મળ્યા હેંતા, હેંને આવેંનેં કેંદું, “હે માલિક, હૂં તનેં જાણતો હેંતો કે તું એક મન નો માણસ હે, તું પુંતે મજૂરી કર્યા વગર, બીજં નું કમાએંલું ધન લેંલે હે. 25એંતરે હારુ હૂં સમકેં જ્યો, અનેં જાએંનેં તારં હુંના ન સિક્કં થી ભરેંલી એક બુરી જમીન મ ખાડો ખણેંનેં હાતેં દીદી હીતી. ભાળ, ઝી સિક્કં ની બુરી તેં આલી હીતી, હૂં તનેં પાસો આલું હે.” 26તર હેંના માલિકેં હેંનેં જવાબ આલ્યો, “હે ભુંડા અનેં હુંવાળા નોકર, તું ઇયુ જાણતો હેંતો કે હૂં મજૂરી કર્યા વગર, બીજં નું કમાએંલું ધન લેં લું હે, 27તે તારે એંમ કરવું જુગતુ હેંતું કે મારું ધન લેંવડ-દેંવડ કરવા વાળં નેં આલ દેંતો, તે હૂં પાસો આવેંનેં મારું ધન વિયાજ હાતેં લેં લેંતો.” 28તર માલિકેં બીજં નોકરં નેં કેંદું, હાવુ એંમ કરો કે એક બુરી હુંના ના સિક્કા હેંનેં કન થી લેંનેં, ઝેંનેં કન દસ બુરી હુંના ના સિક્કા હે હેંનેં આલ દો. 29કેંમકે ઝેંનેં મએં હમજવા ની અસ્યા હે ઝી હૂં હિક આલું હે પરમેશ્વર હેંનેં વદાર હમજ આલહે, અનેં હેંનેં કન ઘણી હમજ થાએં જાહે, પુંણ ઝી બી ઇયુ હમજવા ની અસ્યા નહેં રાખતું, કે હૂં હું હિકાડું હે, તે હેંનેં કન ઝી હમજ હે, પરમેશ્વર હેંનેં હુંદો હેંનેં કનહી લેં લેંહે. 30એંના નકમ્મા નોકર નેં બારતં ઇન્દારા મ દડ દો, ઝાં ગાંગરતો અનેં દાત કકડાવતો રેંહે.
સેંલ્લો નિયા નો દાડો
31ઝર હૂં માણસ નો બેંટો પાસો આવેં, તે પુંતાની મહિમા મ બદ્દ હરગદૂતં નેં મારી હાતેં લેંનેં આવેં. તર હૂં બદ્દ મનખં નો નિયા કરવા હારુ મારી મહિમામય રાજગદ્દી ઇપેર બેંહેં. 32અનેં બદ્દી જાતિ ન મનખં મારી હામેં ભેંગં કરવા મ આવહે; અનેં ઝેંમ ગુંવાળ ઘેંઠં અનેં બુંકડં નેં અલગ કરે હે, વેમેંસ હૂં હુંદો હેંનં ધર્મી મનખં નેં પાપી મનખં થી અલગ કરેં. 33હૂં ધર્મી મનખં નેં મારી જમણી બાજુ, અનેં પાપી મનખં નેં મારી ડાબી બાજુ ઇબં કરેં. 34તર હૂં રાજા પુંતાની જમણી બાજુ વાળં મનખં નેં કેં, “હે મારા બા ન ધન્ય મનખોં, આવો, હેંના રાજ ન અધિકારી થાએં જો, ઝી દુન્ય બણાવા ની સરુવાત થી તમારી હારુ તિયાર કરવા મ આયુ હે.” 35કેંમકે ઝર હૂં ભૂખો હેંતો, તે તમેં મનેં ખાવા હારુ આલ્યુ; ઝર હૂં તર્હ્યો હેંતો, તે તમેં મનેં પાણેં પાદું; ઝર હૂં પરદેશી હેંતો, તે તમેં મનેં તમારા ઘેર મ રુંકાવા હારુ જગ્યા આલી. 36ઝર મારે સિસરં ની જરુરત હીતી, તે તમેં મનેં પેરવા હારુ સિસરં આલ્ય, ઝર હૂં બિમાર હેંતો, તે તમેં મારી હમાળ કરી, ઝર હૂં જેલ મ હેંતો, તે તમું મનેં મળવા આય.
37તર ધર્મી મનખં મનેં જવાબ આલહે, “હે પ્રભુ, હમવેં કેંરં તનેં ભૂખો ભાળ્યો, અનેં ખાવાનું ખવાડ્યુ? કે તનેં તર્હ્યો ભાળ્યો અનેં પાણેં પાદું? 38અનેં હમવેં કેંરં તનેં પરદેશી ભાળ્યો અનેં હમારા ઘેર મ રુંકાવા હારુ જગ્યા આલી? કે કેંરં તનેં સિસરં ની જરુરત હીતી અનેં તનેં સિસરં આલ્ય? 39કે હમવેં કેંરં તનેં બિમાર કે જેલ મ ભાળ્યો અનેં મળવા આય?” 40તર હૂં રાજા હેંનનેં જવાબ આલેં, હૂં તમનેં હાસું કું હે કે તમેં ઝી માર એંનં નાનં મના નાના સેંલા મહું કઇનાક એક નેં હાતેં એંવું કર્યુ હે, તમું એંમ હમજો કે હેંને મારીસ હાતેં કર્યુ હે.
41એંનેં પસી હૂં મારી ડાબી બાજુ વાળં નેં કેં, “હે હરાપિત મનખોં, મારી હામેં થી હીની નરક મ જાતં રો, ઝી શેતાન અનેં હેંનં ભૂતડં હારુ પરમેશ્વરેં તિયાર કરી હે.” 42કેંમકે ઝર હૂં ભૂખો હેંતો, તર તમેં મનેં ખાવા હારુ નહેં આલ્યુ, ઝર હૂં તર્હ્યો હેંતો, તર તમેં મનેં પાણેં પીવા હારુ નહેં આલ્યુ; 43ઝર હૂં પરદેશી હેંતો, તર તમેં મનેં તમારા ઘેર મ રુંકાવા હારુ જગ્યા નહેં આલી, ઝર મારે સિસરં ની જરુરત હીતી તર, તમેં મનેં પેરવા હારુ સિસરં નહેં આલ્ય, ઝર હૂં બેંમાર અનેં જેલ મ હેંતો, તર તમેં મારી હમાળ નહેં કરી.
44તર વેય મનેં કેંહે, “હે પ્રભુ, હમવેં તનેં કેંરં ભૂખો, કે તર્હ્યો, કે કેંરં તનેં સિસરં ની જરુરત હીતી, કે કેંરં તું બેંમાર, કે જેલ મ હેંતો, તે તારી સેવા સાકરી નહેં કરી?” 45તર હૂં હેંનનેં જવાબ આલેં, હૂં તમનેં હાસું કું હે કે ઝી તમવેં મારં એંનં નાનં થી નાના સેંલા મહું કઇનાક એક નેં હાતેં ઇયુ નહેં કર્યુ, હેંને મારી હાતેં હુંદું નહેં કર્યુ. 46એંતરે હારુ ઇય ઝી મારી ડાબી બાજુ ઇબીલં પાપી મનખં હે, વેય અમર દંડ ભુંગવહે. પુંણ જમણી બાજુ ન ધર્મી મનખં અમર જીવન મેંળવહે.

Currently Selected:

મત્તિ 25: GASNT

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in