મત્તિ 13
13
બી વાવવા વાળા નો દાખલો
(મર. 4:1-9; લુક. 8:4-8)
1હેંને દાડે ઇસુ ઘેર હો નકળેંનેં દરજ્યા ની ધેડેં જાએંનેં બેંઠો હેંતો. 2અનેં ઇસુ કનેં ઇવી મુટી ભીડ ભીગી થાઈ કે વેયો નાવ ઇપેર સડેંજ્યો, અનેં બદ્દ મનખં દરજ્યા નેં ધેડેં જમી ઇપેર ઇબં રિય. 3અનેં ઇસુવેં હેંનનેં દાખલં મ ઘણી બદી વાતેં કીદી: “એક ખેડુત પુંતાના ખેંતર મ કઇક બી વાવવા હારુ નકળ્યો. 4વાવતી વખતેં થુંડુંક બી વાટ નેં મેરેં પડ્યુ અનેં હુંલં આવેંનેં હેંનેં વેંણેં ખાએંજ્ય. 5થુંડુંક બી પાણં વાળી જમી મ પડ્યુ, ઝાં હેંનેં ઉંડી ગાર નેં મળવા થકી જલ્દી ઉગેં આયુ, 6પુંણ ઝર વદાર તોપ તઇપો તે વેયુ બળેંજ્યુ, કેંમકે હેંનં મૂળં વદાર ઉંડે નેં જાવા ને લેંદે હુકાએંજ્યુ. 7થુંડુંક બી ઝાડજ્યી મ પડ્યુ અનેં ઝાડજ્યી વદેંનેં હેંનેં દાબેં દેંદું. 8પુંણ થુંડુંક બી તાજી જમી મ પડ્યુ, અનેં વદેંનેં પાક્યુ, અમુક હો ગણું, અમુક હાએંટ ગણું, અમુક તરી ગણું ધાન થાયુ. 9ઝી મારી વાતેં હામળવા માંગે હે વેય હામળેં લે.”
દાખલં નું મક્ષદ
(મર. 4:10-12; લુક. 8:9-10)
10સેંલંવેં ટીકે આવેંનેં હેંનેં પૂસ્યુ, “તું મનખં હાતેં દાખલં મ હુંકા વાતેં કરે હે?” 11ઇસુવેં જવાબ આલ્યો, “તમનેં તે હરગ ના રાજ ના ભેદ ની હમજ આલીલી હે, પુંણ ઝી મારી ઇપેર વિશ્વાસ નહેં કરતં હેંનનેં નહેં.” 12કેંમકે ઝેંનેં મએં હમજવા ની અસ્યા હે ઝી હૂં હિક આલું હે પરમેશ્વર હેંનેં વદાર હમજ આલહે, અનેં હેંનેં કન ઘણી હમજ થાએં જાહે, પુંણ ઝી બી ઇયુ હમજવા ની અસ્યા નહેં રાખતું, કે હૂં હું હિકાડું હે, તે હેંનેં કન ઝી હમજ હે, પરમેશ્વર હેંનેં હુંદો હેંનેં કનહી લેં લેંહે. 13હૂં હેંનં હાતેં દાખલં મ એંતરે હારુ વાતેં કરું હે કે વેય ભાળે તે હે, પુંણ હેંનનેં કઇ ભાળવા નહેં જડતું, અનેં હામળે તે હે પુંણ વેય કઇ હમજતં નહેં. 14હેંનના બારા મ યશાયાહ ભવિષ્યવક્તા ની ઇયે ભવિષ્યવાણી પૂરી થાએં હે, “તમું કાંદડં થી તે હામળહો, પુંણ નેં હમજો, અનેં આંખ થી તે ભાળહો, પુંણ તમનેં હુજ નેં પડહે.
15કેંમકે એંનં મનખં નું મન ગેંળાએં જ્યુ હે, અનેં વેય કાંદડં થી અદર હામળે હે, અનેં હેંનવેં પુંતાની આંખેં વીસી દીદી હે, ખેંતુંક એંવું નેં થાએ કે વેય આંખ થી ભાળે, અનેં કાંદડં થી હામળે, અનેં મન થી હમજે, અનેં ફેંર પાપ કરવો સુંડ દે, અનેં હૂં હેંનનેં હાજં કર દું. 16પુંણ ધન્ય હે તમારી આંખેં, કે વેયે ભાળે હે, અનેં તમારા કાંદડા કે વેયા હામળે હે. 17કેંમકે હૂં હાસું કું હે કે ઘણં બદ્દ ભવિષ્યવક્તાવેં અનેં ધર્મિયવેં સાઇહુ કે ઝી વાતેં તમું હમણં ભાળો હે, અનેં હામળો હે, હીની વાત નેં હેંનવેં ભાળવા અનેં હામળવા સાઇહુ પુંણ હેંમ નેં થાએં સક્યુ.
બી વાવવા વાળા દાખલા નો ઉકેંલ
(મર. 4:13-20; લુક. 8:11-15)
18હાવુ તમું વાવવા વાળા દાખલા નો મતલબ હામળો, 19ઝી કુઇ પરમેશ્વર નું વસન હામળેંનેં નહેં હમજતું, હેંનં ના મન મ ઝી કઇ વાવવા મ આયુ હેંતું, હેંનેં વેયો શેતાન આવેંનેં ઉદાળ લેં જાએ હે, ઇયુ વેયુસ બી હે ઝી રસ્તા ની મેરેં વાવવામ આયુ હેંતું. 20અનેં ઝી બી પાણં વાળી જમી ઇપેર પડ્યુ વેયુ એંવં મનખં નેં જેંમ હે, ઝી પરમેશ્વર નું વસન હામળેંનેં તરત આનંદ થી ગરહણ કરેં લે હે. 21પુંણ પરમેશ્વર નું વસન હેંનં ના હડદા મ ઉંડાઈ થી નેં રાખવા ને લેંદે વચન થુંડકેંસ દાડં હારુ રે હે; હેંના પસી વસન નેં લેંદે હેંનં ઇપેર દુઃખ નેં તે સતાવ થાએ હે, તે વેય તરત પરમેશ્વર ના વસન ઇપેર વિશ્વાસ કરવો સુંડ દે હે. 22ઝી બી ઝાડજ્યી મ પડ્યુ વેયુ એંવં મનખં નેં જેંમ હે, ઝેંનવેં પરમેશ્વર નું વસન હામળ્યુ હે, પુંણ એંના જીવન ના બારા મ સિન્તા અનેં ધનવાન બણવા ની સાહત ને લેંદે એંવં મનખં પરમેશ્વર ના વસન નેં ભુલેં જાએ હે, અનેં વેય હેંનં કામં નેં નહેં કરતં ઝી પરમેશ્વર હેંનં થી સાહે હે. 23ઝી બી તાજી જમી મ પડ્યુ, વેયુ એંવં મનખં નેં જેંમ હે, ઝી પરમેશ્વર નું વસન હામળેંનેં હમજે હે, અનેં હેંના વસન ઇપેર સાલે હે, તર વેય ઝી પરમેશ્વર સાહે હે વેયુ કામ કરે હે. તે વેય હેંના તાજા ધાન નેં જેંમ હે, એંતરે અમુક હો ગણું, અમુક હાએંટ ગણું, અનેં અમુક તરી ગણું થાએ હે.”
જંગલી બી નો દાખલો
24ઇસુવેં હેંનનેં એક બીજો દાખલો આલ્યો: “હરગ નું રાજ એંવા એક ખેડુત નેં જેંમ હે, ઝેંને પુંતાના ખેંતર મ અસલ નું બી વાઈવું.” 25પુંણ ઝર મનખં હુતં હેંતં, તે હેંનો વેરી આવેંનેં અસલ બી નેં વસ મ જંગલી બી વાવેંનેં જાતોરિયો. 26ઝર તાજા બી ના ધરહા નકળ્યા અનેં કણહં આય, તર જંગલી બી ન ઝાડં હુંદં ભાળવા જડ્ય. 27તર મજુરંવેં આવેંનેં પુંતાના માલિક નેં પૂસ્યુ કે, “હે માલિક, તમેં તે પુંતાના ખેંતર મ તાજું બી વાઈવુ હેંતું. તે ફેંર ઇય જંગલી ઝાડ કાંહં ઉગ્ય?” 28તર ખેંતર ના માલિકેં હેંનનેં કેંદું, “આ કઇનાક વેરી નું કામ હે. તે મજુરંવેં હેંનેં ફેંર પૂસ્યુ, તારી હું મરજી હે, હું હમું જાએંનેં હેંનં જંગલી ઝાડં ને ઉફેંડેંનેં દડ દેંજ્યે?” 29તર માલિકેં કેંદું, “ના, એંવું નહેં કરો ખેંતુંક એંવું નેં થાએ કે જંગલી ઝાડં ઉફેંડવાને ટાએંમેં તમું હેંનેં હાતેં ગુંવં નેં હુંદં ઉફેંડ લો.” 30એંતરે હારુ ધાન પાકવા તક એક હાતેં બેય નેં વદવા દો, અનેં ધાન વાડવા ની વખત હૂં વાડવા વાળં મજૂરં નેં કેં, કે “પેલ જંગલી ઝાડં નેં ભેંગં કરેંનેં હેંના પુળા વાળ લો, કે હેંનનેં આગ મ બાળવા મ આવે, પસી અસલ બી વાળું ધાન ખળા મ ભેંગું કર દો.”
રાઈ ના દાણા નો દાખલો
(મર. 4:30-32; લુક. 13:18-19)
31ઇસુવેં હેંનનેં ફેંર એક બીજો દાખલો વતાડ્યો, “પરમેશ્વર નું રાજ રાઈ ના એક દાણા નેં જેંમ હે, ઝેંનેં કયેક માણસેં લેંનેં પુંતાના ખેંતર મ વાવેં દેંદું. 32વેયુ બી બદ્દ બી કરતં નાનું બી હે, પુંણ ઝર વદેં જાએ હે તર બદ્દા સુંડ કરતં મુંટું થાએં જાએ હે; અનેં એંવું મુંટું થાએં જાએ હે કે આકાશ મ ઉડવા વાળં હુંલં આવેંનેં હીની ડાળજ્યી ઇપેર વસવાટ કરે હે.”
ખમીર નો દાખલો
(લુક. 13:20-21)
33ઇસુવેં હેંનનેં એક બીજો દાખલો હમળાયો, “હરગ નું રાજ હેંના ખમીર નેં જેંમ હે, ઝેંનેં એક બજ્યેરેં થુંડુંક ખમીર લેંનેં, તાંણ માપ ભરેંનેં લુંઠ મ નાખેં દેંદું. તર ખમીર થુંડુંકેંસ હેંતું તે હુંદું, થાતં-થાતં વેયો બદ્દો લુંઠ ખમીર બણેંજ્યો.”
દાખલં નું કામ
(મર. 4:33-34)
34ઇસુ મનખં નેં પરમેશ્વર ના રાજ ના બારા મ વતાડવા હારુ હમેશા દાખલં દુવારા હિક આલતો હેંતો, અનેં વગર દાખલે ઇસુ હેંનનેં કઇસ નેં કેંતો હેંતો, 35કે ઝી ભવિષ્યવાણી ભવિષ્યવક્તા દુવારા કરવા મ આવી, વેયે પૂરી થાએ.
“હૂં તમારી હાતેં દાખલં મ વાતેં કરેં, હૂં હીની બદ્દી વાતેં ઝર દુન્ય બણી હેંના ટાએંમ થી ઓઠી રી હે હેંનેં વતાડેં.”
જંગલી બી ના દાખલા નો ઉકેંલ
36તર ઇસુ મનખં ની ભીડ નેં સુંડેંનેં ઘેર મ આયો, અનેં હેંનં સેંલંવેં હેંનેં કન આવેંનેં પૂસ્યુ, “હે ગરુ ખેંતર ના જંગલી બી નો દાખલો હમનેં હમજાડ દે.” 37ઇસુવેં હેંનનેં જવાબ આલ્યો, “અસલ બી વાવવા વાળો ખેડુત હૂં માણસ નો બેંટો હે.” 38ખેંતરં, ઇની દુન્ય ન મનખં હે, અનેં તાજું બી, પરમેશ્વર ની આજ્ઞા માનવા વાળં મનખં હે. અનેં જંગલી બી, પાપી મનખં હે, ઝી શેતાન ન બેંટા-બીટી હે. 39ઝેંને વેરજયેં જંગલી બી વાઈવુ વેયો શેતાન હે; ખેંતર મ પાકેંલું ધાન ઝી હે, વેયુ ઇની દુન્ય ના અંત ના બારા મ વતાડે હે, અનેં ધાન વાડવા વાળં મજૂર હરગદૂત હે. 40હાં નેં ઝેંમ જંગલી બી ન ઝાડં અલગ ભેંગં કરેંનેં આગ મ બાળવા મ આવે હે, વેવુંસ ઇની દુન્ય ના અંત મ થાહે. 41“હૂં માણસ નો બેંટો પુંતાનં હરગદૂતં નેં મુંકલેં, અનેં વેયા પરમેશ્વર ના રાજ મહં, હેંનં બદ્દનેં ઝી બીજં મનખં નેં મારી ઇપેર થી વિશ્વાસ મ અગ્યેડ વદવા થી રુંકે હે, અનેં પાપ કરવા વાળં નેં ભેંગં કરહે. 42અનેં હેંનનેં આગ ની કુંડ મ નાખહે, તાં ગાંગરતં અનેં દાત કકડાવતં રેંહે. 43હેંનં દાડં મ પરમેશ્વર ન મનખં પુંતાના પરમેશ્વર ના રાજ મ, દાડા નેં જેંમ ભભળહે, ઝી મારી વાતેં હામળવા માંગે હે વેય હામળેં લે.”
ખેંતર મ ડટાએંલા ખજાના નો દાખલો
44“હરગ નું રાજ ખેંતર મ ડટાએંલા ધન નેં જેંમ હે, ઝી એક માણસ નેં જડ્યુ, તે હેંને માણસેં પાસું ડાટેં દેંદું, અનેં ખુશી થી જાએંનેં પુંતાનું બદ્દુંસ વેંસેંનેં, હેંના ખેંતર નેં વેંસાતું લેં લેંદું ઝેંના મ હેંને ધન ડાટ્યું હેંતું.”
કિમતી મોતી નો દાખલો
45“ફેંર હરગ નું રાજ એક વેપારી નેં જેંમ હે, ઝી તાજા મોતી ની ખોળી મ હેંતો.” 46ઝર હેંનેં એક કિમતી મોતી મળ્યો, તે હેંને જાએંનેં પુંતાનું બદ્દુંસ વેંસેંનેં, હેંના મોતી નેં વેંસાતો લેં લેંદો.
જાળ નો દાખલો
47“ફેંર હરગ નું રાજ માસલજ્યી હાવા વાળી એક મુટી જાળ નેં જેંમ હે, ઝી દરજ્યા મ નાખવા મ આવી, અનેં વેયે દરેક પરકાર ની માસલજ્યી ઘેંર લાવી. 48અનેં ઝર જાળ ભરાએં ગઈ, તે માસલજ્યી મારવા વાળા જાળ નેં ધેડેં કેંસેં લાયા, અનેં બેંહેંનેં અસલ-અસલ માસલજ્ય નેં તે રાસડં મ ભીગી કરી, પુંણ નકમ્મી-નકમ્મી માસલજ્યી ફેંકેં દીદી.” 49દુન્ય ના અંત મ એંવુંસ થાહે. હરગદૂત આવેંનેં, ભુંડં મનખં નેં તાજં મનખં થી અલગ કરહે. 50અનેં હેંનનેં આગ ની કુંડ મ નાખહે, તાં ગાંગરતં અનેં દાત કકડાવતં રેંહે.
જુંના અનેં નવા શિક્ષણ નો દાખલો
51ઇસુવેં પુંતાનં સેંલંનેં કેંદું, “હું તમનેં ઇયે બદ્દી વાતેં હમજ મ આવજ્યી?” હેંનવેં હેંનેં કેંદું, “હાવ.” 52ફેંર હેંને હેંનનેં કેંદું, “એંતરે હારુ દરેક મૂસા નું નિયમ હિકાડવા વાળો, ઝી હરગ ના રાજ નો સેંલો બણ્યો હે, પેંલા પરિવાર ના મુખિયા નેં જેંમ હે, ઝી બે યે વસ્તુ નવી અનેં જૂની હીની જગ્યા મહી બારતં કાડે હે, ઝાં વેયો બીજં ની મદદ હારુ હીની વસ્તુ નેં ભીગી કરે હે.”
નાસરત મ ઇસુ નું અપમાન
(મર. 6:1-6; લુક. 4:16-30)
53ઝર ઇસુ ઇયા બદ્દા દાખલા કેં સુક્યો, તે વેંહાં થી જાતોરિયો. 54અનેં પુંતાના ગામ નાસરત મ આવેંનેં હેંનના ગિરજા મ હેંનનેં એંવું ભાષણ આલવા મંડ્યો કે વેય વિસાર કરેંનેં કેંવા મંડ્ય, “એંનેં ઇયુ જ્ઞાન અનેં સમત્કાર કરવા નું વરદાન કાંહું મળ્યુ? 55હું ઇયો હુતાર નો બેંટો નહેં? અનેં હું ઇની આઈ નું નામ મરિયમ અનેં એંનં ભાજ્ય ન નામ યાકૂબ, યૂસુફ, શમોન, અનેં યહૂદા નહેં? 56અનેં હું ઇની બદ્દી બુંનેં આપડ વસ મ નહેં રિત્યી? ફેંર એંનેં ઇયુ બદ્દું કાંહું મળ્યુ?”
57ઇવી રિતી હેંનવેં ઇસુ ઇપેર વિશ્વાસ નેં કર્યો, પુંણ હેંને હેંનનેં કેંદું, “ભવિષ્યવક્તા નેં પુંતાના ઘેર-પરિવાર, અનેં પુંતાના હગા-વાલા મ, માન નહેં મળતું પુંણ બીજી દરેક જગ્યા માન મળે હે.” 58અનેં ઇસુવેં વેંહાં હેંનં ના અવિશ્વાસ ને લેંદે વદારે સમત્કાર નેં કર્યા.
Currently Selected:
મત્તિ 13: GASNT
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.