YouVersion Logo
Search Icon

લુક 9

9
બાર સેંલંનેં મુંકલવું
(મત્તિ 10:5-15; મર. 6:7-13)
1ફેંર ઇસુવેં પુંતાનં બાર સેંલંનેં બુંલાવેંનેં હેંનનેં ભૂતડં અનેં બેંમારી નેં સિટી કરવા ની સામ્રત અનેં અધિકાર આલ્યો. 2અનેં હેંનનેં પરમેશ્વર ના રાજ નો પરસાર કરવા, અનેં બેંમારં નેં હાજં કરવા હારુ મુંકલ્યા. 3ઇસુવેં હેંનનેં કેંદું, “રસ્તા મ જાતિ વખતેં કઇસ નહેં લેંતા વેહ, નેં તે લાખડી, નેં ઝુળી, નેં રુંટો, નેં પઇસા, અનેં નેં બે-બે ઝબ્બા. 4ઝાં ખેંતુંક તમનેં કઇનાક ઘેર મ રેંવાનું ઠેંકણું મળે, તે ઝર તક તમું હેંના ગામ મ રો, હેંનાસ ઘેર મ રુંકાવો. અનેં તાંહાસ વળેં આવો. 5ઝી કુઇ તમારો અવકાર નેં કરે, તે હેંના ગામ મહા નકળતા હાતેં પુંતાનં પાએંરં ની ધૂળ ખખેંર દડો. ઇયુ હેંનં મનખં નેં વતાડહે કે પરમેશ્વર હેંનનો નિયા કરહે.” 6અનેં સેંલા નકળેંનેં ગામોં ગામ તાજો હમિસાર હમળાવતા, અનેં દરેક જગ્યા મનખં નેં હાજં કરતા જાએંનેં ફરેં કર્યા.
હેરોદેસ રાજા નું ઘબરાએં જાવું
(મત્તિ 14:1-12; મર. 6:14-29)
7ગલીલ પરદેશ નો હેરોદેસ રાજા ઇયુ બદ્દું હામળેંનેં ઘબરાએંજ્યો, કેંમકે અમુક જણે કેંદું કે યૂહન્નો મરેંલં મહો જીવતો થાએંજ્યો હે. 8અનેં કેંતરકેં એંમ કેંદું કે એલિય્યાહ ભળાયો, અનેં અમુક બીજંવેં એંમ કેંદું કે પેલ જમાના ન ભવિષ્યવક્તં મનો કુંણેક જીવતો થાયો હે. 9પુંણ હેરોદેસ રાજાવેં કેંદું, “યૂહન્ના નું તે મેંહ મુંણકું કપાડ્યુ, હાવુ ઇયો કુંણ હે ઝેંના બારા મ ઇવી વાતેં હામળું હે?” અનેં વેયો હેંનેં મળવા સાહતો હેંતો.
પાંસ હજાર માણસં નેં ખાવાનું ખવાડવું
(મત્તિ 14:13-21; મર. 6:30-44; યૂહ. 6:1-14)
10ફેંર ઇસુ ન પસંદ કરેંલં બાર સેંલંવેં આવેંનેં ઝી કઇ હેંનવેં કર્યુ હેંતું, ઇસુ નેં વતાડ દેંદું, અનેં વેયો હેંનનેં અલગ કરેંનેં બૈતસૈદા ગામ મ લેંજ્યો. 11ઇયુ જાણેંનેં મનખં નો ટુંળો ઇસુ નેં વાહેડ આયો, અનેં વેયો હેંનનેં ખુશી થકી મળ્યો, અનેં હેંનં હાતેં પરમેશ્વર ના રાજ ની વાતેં કરવા લાગ્યો, અનેં ઝી હાજં થાવા માંગતં હેંતં હેંનનેં હેંને હાજં કર્ય.
12ઝર હાંજ પડેં ગઈ, તે ઇસુ ના પસંદ કરેંલા બાર સેંલંવેં આવેંનેં હેંનેં કેંદું, “મનખં નેં જાવા દે કે સ્યારેં મેર ન ગામં મ અનેં વસ્તી મ જાએંનેં રુંકાએ, અનેં ખાવા ની વેવસ્તા કરે, કેંમકે આપું આં ઉજોડ જગ્યા મ હે.” 13તર ઇસુવેં હેંનનેં કેંદું, “તમુંસ એંનન ખાવા હારુ આલો,” હેંનવેં કેંદું, “હમારી કનેં ખાલી પાંસ રુટજ્યી, અનેં બે માસલજ્યી સોંડેંનેં બીજુ કઇસ નહેં, પુંણ હાં, અગર હમું જાએંનેં એંનં બદ્દ મનખં હારુ ખાવાનું વેંસાતું લાવજ્યે, તર થાહે. કેંમકે એંનંમં લગ-ભગ પાંસ હજાર તે માણસેંસ હે.” 14તર ઇસુવેં પુંતાનં સેંલંનેં કેંદું, “હેંનનેં પસા-પસા કરેંનેં ટુકડી-ટુકડી મ બેંહાડ દો.” 15અનેં હેંનવેં હીવીસ રિતી બદ્દ મનખં નેં બેંહાડ દેંદં. 16તર ઇસુવેં પાંસ રુંટજ્યી અનેં બે માસલજ્યી હાથ મ લીદી, અનેં હરગ મએં ભાળેંનેં પરમેશ્વર નું ધનેવાદ કરેંનેં, તુંડેં-તુંડેંનેં સેંલંનેં આલતો જ્યો, કે વેયા મનખં નેં આલે. 17બદ્દ મનખં ખાએંનેં ધાપેંજ્ય, તર સેંલંવેં રુટજ્યી અનેં માસલજ્ય ન વદેંલં બટકં નેં ભેંગં કર્ય. હેંનં થી બાર ટુંપલં ભરાએં જ્ય.
પતરસ ઇસુ નેં મસીહ કરેંનેં માને હે
(મત્તિ 16:13-20; મર. 8:27-30)
18ઝર ઇસુ હુંનવેંણ જગ્યા મ પ્રાર્થના કરેં રિયો હેંતો, તર હેંનેં હાતેં હેંનં સેંલંનેં સુંડેંનેં બીજં મનખં મનં કુઇ યે નેં હેંતું, તે હેંને હેંનનેં પૂસ્યુ, “મનખં મારા બારા મ હું કે હે?” 19હેંનવેં હેંનેં જવાબ આલ્યો, “અમુક કે હે તું યૂહન્નો બક્તિસ્મ આલવા વાળો હે; અનેં બીજં નું કેંવું હે કે તું ભવિષ્યવક્તા એલિય્યાહ હે. અનેં અમુક બીજં નું કેંવું હે કે તું જુંના જમાના ન ભવિષ્યવક્તં મનો કુઈક એક પાસો જીવતો થાયો હે.” 20તર ઇસુવેં હેંનનેં પૂસ્યુ, “પુંણ તમું મારા બારા મ હું વિસારો હે, કે હૂં કુંણ હે?” પતરસેં હેંનેં જવાબ આલ્યો, “તું પરમેશ્વર નો મસીહ હે.” 21તર ઇસુવેં હેંનનેં સેતવેંન કેંદું કે આ વાત કેંનેં યે નહેં કેંતા વેહ.
પુંતાની મોત ના બારા મ ઇસુ ની ભવિષ્યવાણી
(મત્તિ 16:21-23; મર. 8:31-33)
22ફેંર ઇસુવેં હેંનનેં કેંદું, “મનેં માણસ ના બેંટા નેં ઇયુ જરુરી હે, કે હૂં ઘણું દુઃખ ઝેંલું, અનેં ઇયુ હુંદું જરુરી હે કે અગુવા અનેં મુખી યાજક, અનેં મૂસા નું નિયમ હિકાડવા વાળા મનેં નકમ્મો હમજેંનેં માર નાખે. અનેં હૂં તીજે દાડે પાસો જીવતો થાએં જએં.”
ઇસુ નો સેંલો બણવા નો અરથ
(મત્તિ 16:24-28; મર. 8:34-9:1)
23ઇસુવેં બદ્દનેં કેંદું “અગર તમં મહું કુઇ મારો સેંલો બણવા સાહો, તે તમારે જરુર પુંતે પુંતાનેં નકાર કરવો પડહે. અનેં પુંતાનો ક્રૂસ તુંકેંનેં મારી વાહે આવવું પડહે. 24કેંમકે ઝી કુઇ પુંતાનો જીવ બસાવા માંગે હે, વેયુ હેંનેં ખુંએં દડહે. પુંણ ઝી કુઇ મારી ઇપેર વિશ્વાસ કરવા ને લેંદે પુંતાનો જીવ ખુંવહે, વેયુસ અમર જીવન મેંળવહે. 25અગર કુઇ મનખ દુન્ય ની ઘણી બદી વસ્તુ મેંળવે, અનેં પુંતાની આત્મા નું નુકસાન થાએ, તે હેંનેં હું ફાયદો થાહે? 26ઝી કુઇ મનેં થી અનેં મારી વાતં થી હરમાહે, તે હૂં માણસ નો બેંટો હુંદો, ઝર મારી, અનેં મારા બા ની, અનેં હરગદૂતં ની મહિમા મ આવેં, તે હેંનેં થી હરમાએં. 27હૂં તમનેં હાસું કું હે કે તમં મનં અમુક મનખં ઝી આં ઇબં હે, મરવા થી પેલ પરમેશ્વર ના રાજ નેં સામ્રત હાતેં આવતું ભાળહે.”
ઇસુ નું રુપ બદલાવું
(મત્તિ 17:1-8; મર. 9:2-8)
28ઇની વાત નેં કઇક આઠ દાડં બાદ ઇસુ પતરસ, યૂહન્ના અનેં યાકૂબ નેં હાતેં લેંનેં પ્રાર્થના કરવા હારુ ડુંગોર ઇપેર જ્યો. 29ઝર વેયો પ્રાર્થના કરતોસ હેંતો, તર હેંના મોડા નું રુપ બદલાએં જ્યુ, અનેં હેંનં સિસરં ધોળં-ધગ થાએંજ્ય અનેં ભભળવા મંડ્ય. 30અનેં ભાળો, હેંનનેં મૂસો અનેં એલિય્યાહ ઇસુ નેં હાતેં વાતેં કરતં ભાળવા જડ્યા. 31વેયા બે જણા મહિમા મ હેંનનેં ભળાયા, અનેં ઇસુ નેં મરવા ની સરસા કરેં રિયા હેંતા, ઝી યરુશલેમ સેર મ થાવાનું હેંતું. 32પતરસ, યૂહન્ના અનેં યાકૂબ તાંણ યે જણા નીંદર થી ઉન્ગાતા હેંતા, પુંણ ઝર અસલ જાગેં જ્યા, તર ઇસુ ની મહિમા અનેં હેંનં બે માણસં નેં, ઝી હેંનેં હાતેં ઇબા હેંતા ભાળ્યા. 33ઝર વેયા ઇસુ કન થી જાવા લાગ્યા, તે પતરસ હેંનેં કેંવા મંડ્યો, “હે ગરુ આપડે આં રેંવું અસલ હે. હમનેં તાંણ મંડપ બણાવા દે; એક તારી હારુ, એક મૂસા હારુ અનેં એક એલિય્યાહ, હારુ.” એંવું હેંને એંતરે હારુ કેંદું, કેંમકે વેયા ઘણા સમકેં જ્યા હેંતા. અનેં વેયો નેં જાણતો હેંતો કે હૂં હું કું હે. 34પતરસ એંમ કેંસ રિયો હેંતો કે એક વાદળે આવેંનેં હેંનનેં ઢાકેં દેંદા, અનેં ઝર વેયા હેંના વાદળા થકી ઘેંરાવા લાગ્યા તર વેયા સમકેં જ્યા. 35તર હેંના વાદળા મહી પરમેશ્વર નેં એંમ કેંતં હામળ્યુ, “ઇયો મારો બેંટો અનેં પસંદ કરેંલો હે, વેયો ઝી કે હે હેંનું કેંવું માનો.” 36ઇયે વાણી થાતં મસ મૂસો અનેં એલિય્યાહ જાતારિયા અનેં ખાલી ઇસુ વેંહાં હેંતો. અનેં વેયા સપ રિયા, હેંનવેં ઝી કઇ ભાળ્યુ હેંતું, હીની કઇ વાત હેંનં દાડં મ કેંનેં યે નેં કીદી.
ભૂત ભરાએંલા સુંરા નેં હાજો કરવો
(મત્તિ 17:14-18; મર. 9:14-27)
37બીજે દાડે ઝર વેયા ડુંગોરેં હાં નિસં ઉતર્યા તે મનખં નો એક મુંટો ટુંળો ઇસુ નેં મળવા હારુ આયો. 38તર ટુંળા મહી એક માણસેં સિસાએં નેં કેંદું, “હે ગરુ, હૂં તનેં અરજ કરું હે કે મારા સુંરા ઇપેર દયા કર, કેંમકે વેયો મારો એક નો એકેંસ સુંરો હે. 39અનેં ભાળ, એક ભૂતેં હેંનેં હાદો હે, એંતરે હારુ વેયો એકદમ સિસાએં ઉઠે હે. અનેં વેયો ભૂત એંનેં એંવો અમેંળે હે કે સુંરા નેં મોંડામ ફેંહકુંડ હુંદં આવેં જાએ હે, અનેં હેંનેં કસરેંનેં માંડ-માંડ થી સોંડે હે. 40મેંહ તારં સેંલં નેં અરજ કરી કે ભૂત નેં કાડ દે, પુંણ વેયા નેં કાડેં સક્યા.” 41ઇસુવેં જવાબ આલ્યો, “હે અવિશ્વાસી અનેં કડક મન વાળોં મનખોં, હૂં કેંરં તક તમારી હાતેં રેં, અનેં તમારું વેંઠેં? તારા સુંરા નેં આં લેં આવ.” 42સુંરો ઇસુ કનેં આવેંસ રિયો હેંતો કે ભૂત હેંનેં ભુંએં દકડેંનેં અમેંળવા મંડ્યો, પુંણ ઇસુ ભૂત નેં વળગ્યો, અનેં સુંરા નેં હાજો કરેંનેં હેંના બા નેં હુંપેં દેંદો.
પુંતાની મોત ના બારા મ ઇસુ બીજી વાર ભવિષ્યવાણી કરે હે
(મત્તિ 17:22-23; મર. 9:30-32)
43પુંણ ઝર બદ્દ મનખં પરમેશ્વર ન બદ્દ કામં થી ઝી ઇસુ કરતો હેંતો, ભાળેંનેં વિસાર કરતં થાએંજ્ય. 44તર ઇસુવેં પુંતાનં સેંલંનેં કેંદું, “તમું ઇયે વાતેં ધિયાન થી હામળો, કેંમકે હૂં માણસ નો બેંટો વેરજ્ય ન હાથં મ હવાડવા મ આવેં.” 45પુંણ ઇયે વાત હેંનનેં હમજ મ નેં આવી, અનેં આ વાત હેંનં થી ઓઠી રાખી કે વેયા એંનેં જાણેં નેં સકે, અનેં સેંલા ઇની વાત ના બારા મ ઇસુ નેં પૂસવા હારુ સમકતા હેંતા.
બદ્દ કરતં મુંટું કુંણ
(મત્તિ 18:1-5; મર. 9:33-37)
46ફેંર હેંનં મ એંમ બુંલા-બાલી થાવા લાગી કે હમં મ મુંટું કુંણ હે. 47તર ઇસુવેં હેંનં ના મન ના વિસાર નેં જાણ લેંદા, અનેં એક સુંરા નેં ટીકે બુંલાવેંનેં હેંનની વસ મ ઇબો કર્યો. 48અનેં હેંનનેં કેંદું, “ઝી કુઇ એંવં સુંરં નેં મારા નામ થી ગરહણ કરે હે, તે વેયુ મનેં ગરહણ કરે હે. અનેં ઝી કુઇ મનેં ગરહણ કરે હે, વેયુ ખાલી મનેંસ નેં પુંણ મનેં મુંકલવા વાળા નેં હુંદો ગરહણ કરે હે. કેંમકે ઝી તમં મ બદ્દ હો નાના મ નાનો હે, વેયોસ મુંટો હે.”
ઝી વિરુધ મ નહેં વેયુ આપડી પાક્તી હે
(મર. 9:38-40)
49તર યૂહન્નાવેં ઇસુ નેં કેંદું, “હે ગરુ હમવેં એક માણસ નેં તારા નામ ની શક્તિ વાપરેંનેં ભૂત નેં કાડતં ભાળ્યો. અનેં હમવેં હેંનેં એંમ કરવા થી રુંકવાની કોશિશ કરી, કેંમકે વેયો તારો સેંલો નેં હેંતો.” 50ઇસુવેં કેંદું, “હેંનેં ના નહેં કો; કેંમકે ઝી આપડો વિરોધ નહેં કરતું, વેયુ આપડં કામં થી રાજુ હે.”
સામરિયા ઇલાકા ન મનખં ઇસુ નો વિરોધ કરે હે
51ઝર ઇસુ નેં હરગ મ ઉઠાવ લેંવા ના દાડા નજીક હેંતા, તર હેંને યરુશલેમ સેર મ જાવા નો ફેસલો કર્યો. 52તર હેંને પુંતાનેં અગ્યેડ હમિસાર આલવા વાળા મુંકલ્યા. વેયા સામરિયા પરદેશ ના એક ગામ મ જ્યા કે ઇસુ નેં રુંકાવા હારુ જગ્યા તિયાર કરે. 53પુંણ હેંના ગામ ન મનખંવેં હેંનેં રુંકાવા નેં દેંદો, કેંમકે વેયો યરુશલેમ સેર મ જાએં રિયો હેંતો. 54ઇયુ ભાળેંનેં ઇસુ ના સેંલા યાકૂબ અનેં યૂહન્ના કેંવા લાગ્યા, “હે પ્રભુ, હું તું સાહે હે કે હમું હોકમ આલજ્યે, કે આકાશ મહી આગ પડેંનેં એંનન બાળેં નેં ભસમ કર દે?” 55પુંણ વેયો વાહે ફરેંનેં સેંલંનેં વળગ્યો અનેં કેંદું, “તમું નહેં જાણતા કે તમું કેંવા આત્મા ના હે. કેંમકે હૂં માણસ નો બેંટો મનખં ના જીવ નો નાશ કરવા નહેં, પુંણ બસાવવા હારુ આયો હે.” 56અનેં વેયા કયાક બીજા ગામ મ જાતારિયા.
ઇસુ નો સેંલો બણવા ની કિમત
(મત્તિ 8:19-22)
57ઝર વેયા રસ્તા મ જાએં રિયા હેંતા, તે એક માણસેં ઇસુ કનેં આવેંનેં કેંદું, “હે ગરુ, હૂં તારો સેંલો બણવા હારુ ઝાં-ઝાં તું જાહેં, હૂં તારી હાતેં આવેં.” 58ઇસુવેં હેંનેં કેંદું, “હિયાળં નેં રેંવા હારુ દએંડં રે હે, અનેં આકાશ મ ઉડવા વાળં હુંલં નેં રેંવા હારુ ઘેંહળા રે હે; પુંણ મનેં માણસ ના બેંટા હારુ એક ઘેર હુંદું નહેં ઝાં હુએં સકું.” 59ઇસુવેં બીજા નેં કેંદું, “મારો સેંલો બણ,” હેંને કેંદું, “હે પ્રભુ, મનેં પેલ માર ઘેર પાસો જાવા દે, કે મારા બા નેં મરવા પસી હૂં હેંનેં ડાટેં અનેં ફેંર આવેંનેં તારો સેંલો બણેં.” 60ઇસુવેં હેંને કેંદું, “ઝી મનખં આત્મા મ મરેંલં હે, હેંનનેં મડદં ડાટવા દે, પુંણ તું જાએંનેં પરમેશ્વર ના રાજ નો પરસાર કર.” 61ફેંર એક બીજે હુંદું કેંદું, “હે પ્રભુ હૂં તારો સેંલો બણેં જએં, પુંણ પેલ મનેં જાવા દે કે માર પરિવાર વાળં થી રજા લેં લું.” 62ઇસુવેં હેંનેં કેંદું, “ઝી કુઇ પુંતાનો હાથ, હોળ ઇપેર મેંલેંનેં વાહેડેં ભાળે હે, વેયુ પરમેશ્વર ના રાજ ના લાએંક નહેં.”

Currently Selected:

લુક 9: GASNT

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in