YouVersion Logo
Search Icon

લુક 5:5-6

લુક 5:5-6 GASNT

શમોનેં હેંનેં જવાબ આલ્યો, “હે ગરુ, હમવેં આખી રાત મજૂરી કરી અનેં કઇસ યે નહેં હાદું, તે હુંદો તારા કેંવા થી હૂં જાળ નાખું હે.” ઝર શમોનેં અનેં હેંના હાત વાળેં જાળ નાખી તે ઘણીસ માસલજ્યી આવેં ગજ્યી, અનેં હેંનની જાળ ફાટવા કરતી હીતી.