YouVersion Logo
Search Icon

યોહાન 14:26

યોહાન 14:26 GASNT

પુંણ મદદ કરવા વાળો એંતરે પવિત્ર આત્મા, ઝેંનેં બા મારી જગ્યા મુંકલહે, વેયો તમનેં બદ્દી વાતેં હિકાડહે, અનેં ઝી કઇ મેંહ તમનેં કીદી હે, વેયુ બદ્દું તમનેં ઇયાદ કરાવહે.