પ્રેરિતોનાં ક્રત્યો 9
9
શાઉલ ના હૃદય નું બદલાણ
(પ્રેરિ. 22:6-16; 26:12-18)
1હેંના ટાએંમ મ યરુશલેમ સેર મ શાઉલ હઝુ તક પ્રભુ ઇસુ ન સેંલંનેં માર દડવા ની ધમકી આલતો હેંતો. 2વેયો મુંટા યાજક કનેં જ્યો, અનેં હેંને દમિશ્ક સેર ન ગિરજં ના નામ ઇપેર એંના અધિકાર ની સિઠજ્યી માંગી કે કુઇ બી માણસ કે બજ્યેર, ઝી બી મસીહ નેં વાહેડ સાલવા વાળું મળે, તે હેંનનેં બાંદેંનેં યરુશલેમ સેર મ લેં આવે. 3એંતરે હારુ શાઉલ અનેં હેંના હાત વાળા દમિશ્ક સેર જાએં રિયા હેંતા, ઝર વેયા હેંના સેર નેં નજીક પોત્યા, તર એકદમ આકાશ મહી હેંનનેં સ્યારેં મેર વિજળાઈ ભભળી. 4અનેં શાઉલ ભુંએં પડેંજ્યો, અનેં હેંને પ્રભુ ની અવાજ હામળી “હે શાઉલ, હે શાઉલ, તું મનેં હુંકા વિતાડે હે?” 5હેંને પૂસ્યુ, “હે પ્રભુ, તું કુંણ હે?” હેંને જવાબ આલ્યો, “હૂં ઇસુ હે, ઝેંનેં તું વિતાડે હે. 6પુંણ હાવુ ઉઠેંનેં સેર મ જા, અનેં તાં તારે હું કરવું હે, વેયુ તનેં કુઈક વતાડહે.” 7ઝી માણસ હેંનેં હાતેં હેંતા, વેયા સુપ-સાપ રિયા, કેંમકે હેંનનેં અવાજ તે હમળાતો હેંતો, પુંણ કુઇ ભાળવા નેં જડતું હેંતું. 8તર શાઉલ બેંઠો થાયો, પુંણ ઝર હેંને આંખેં હિડજ્યી તે હેંનેં ભળાયુ નેં કેંમકે વેયો આંદળો થાએંજ્યો, તર હેંનેં હાત વાળા હેંનો હાથ હાએંનેં દમિશ્ક સેર મ લેં જ્યા. 9વેયો તાંણ દાડં તક ભાળેં નેં સક્યો, અનેં હેંને નેં તે કઇ ખાદું અનેં નેં કઇ પીદુ.
10દમિશ્ક સેર મ હનન્યાહ નામ નો એક વિશ્વાસી માણસ હેંતો, હેંનેં પ્રભુ ઇસુવેં દર્શન મ કેંદું, “હે હનન્યાહ” હેંને કેંદું, “હાં પ્રભુ.” 11તર પ્રભુવેં હેંનેં કેંદું, “ઉઠેંનેં હીની ગળી મ જા ઝી હીદી કેંવાએ હે, તાં યહૂદા ના ઘેર મ જાએંનેં તરસુસ ના રેંવાસી શાઉલ નામ ના એક માણસ ના બારા મ પૂસ, કેંમકે વેયો મનેં પ્રાર્થના કરેં રિયો હે. 12હેંને હુંદું દર્શન ભાળ્યુ હે કે હનન્યાહ નામ ને એક માણસેં આવેંનેં મારી ઇપેર હાથ મિલ્યો અનેં હૂં પાસો ભાળતો થાએંજ્યો હે.” 13તર હનન્યાહવેં જવાબ આલ્યો, “હે પ્રભુ, મેંહ ઘણં મનખં થી એંના માણસ ના બારા મ હામળ્યુ હે કે હેંને યરુશલેમ સેર મ તારં પવિત્ર મનખં નેં કેંતરં વિતાડ્ય હે. 14અનેં આં હુંદો હેંનેં મુખી યાજકં ની તરફ થી અધિકાર મળ્યો હે કે, ઝી મનખં તારી ઇપેર વિશ્વાસ કરે હે, હેંનં બદ્દનેં બાંદેંનેં યરુશલેમ સેર મ લેં જાએ.” 15પુંણ પ્રભુવેં હેંનેં કેંદું, “તું જા, કેંમકે હેંનેં તે મેંહ બીજી જાતિ વાળં મનખં નેં, રાજાવં અનેં ઇસરાએંલ ન મનખં નેં વસ મ મારી સેવા કરવા હારુ પસંદ કર્યો હે. 16અનેં મનખં નેં મારા બારા મ વતાડવા ને લેંદે, હેંનેં કેંવું-કેંવું દુઃખ વેંઠવું પડહે, ઇયુ હૂં હેંનેં વતાડેં.” 17તર હનન્યાહ હેંના ઘેર મ જ્યો, ઝાં શાઉલ રુંકાએંલો હેંતો, અનેં હેંનેં ઇપેર પુંતાનો હાથ મેંલેંનેં કેંદું, “હે ભાઈ શાઉલ, પ્રભુ ઇસુ, ઝી હેંના રસ્તા મ ઝેંને રસ્તે થી તું આયો, તનેં ભાળવા જડ્યો હેંતો, હેંનેસ મનેં મુંકલ્યો હે, કે તું પાસો ભાળવા મંડે અનેં પવિત્ર આત્મા થી તું ભરપૂર થાએં જાએ.” 18તર તરત હીની આંખં મહું ફોતરા જીવુ કઇક ગર્યુ, અનેં વેયો ભાળવા મંડે જ્યો, અનેં હેંને ઉઠેંનેં બક્તિસ્મ હુંદું લેંદું. 19પસી ખાવાનું ખાદું તર હેંનેં તાકત મળી.
દમિશ્ક સેર મ શાઉલ દુવારા પરસાર
વેયો થુંડાક દાડા દમિશ્ક સેર ન સેંલંનેં હાતેંસ રિયો. 20અનેં વેયો તરત દમિશ્ક સેર ન ગિરજં મ ઇસુ નો પરસાર કરવા મંડ્યો, કે ઇસુસ પરમેશ્વર નો બેંટો હે. 21તર પરસાર હામળવા વાળં બદ્દ મનખં વિસાર કરતં થાએંજ્ય અનેં હેંનેં કેંવા મંડ્ય કે, “આ તે વેયોસ માણસ હે ઝી યરુશલેમ સેર મ ઇસુ મસીહ ઇપેર વિશ્વાસ કરવા વાળં નેં માર દડતો હેંતો, અનેં આં હુંદો વિશ્વાસી મનખં નેં બાંદેંનેં મુખી યાજકં કનેં લેં જાવા હારુ આયો હેંતો.” 22પુંણ શાઉલેં વદાર તાકત થી પરસાર કરવો સલુ કર દેંદો, અનેં ઇની વાત નું સબૂત આલેં-આલેંનેં કે ઇસુસ મસીહ હે, દમિશ્ક સેર મ રેંવા વાળં યહૂદી મનખં નું બુંલવું બંદ કરતો રિયો. 23ઇવી રિતી શાઉલ નેં દમિશ્ક સેર મ રેંનેં પરસાર કરવા નો ઘણો ટાએંમ વિતી જ્યો, તે અમુક યહૂદી મનખંવેં હેંનેં માર દડવા નું કાવતરું કર્યુ. 24પુંણ હેંનં ના કાવતરા ના બારા મ શાઉલ નેં ખબર પડેં ગઈ. વેય તે હેંનેં માર દડવા હારુ રાત-દાડો સેર ની ફાટકં કનેં હેંરું ઘાલેં રેંતં હેંતં. 25પુંણ એક રાતેં શાઉલ ન સેંલંવેં દુંઇડા થી મુંટો હુંડલો બાંદ્યો અનેં હેંનેં મ શાઉલ નેં બેંહાડેંનેં, હેંના સેર ની મુટી દિવાલ થી નિસં ઉતારેંનેં બારતં કાડ દેંદો.
યરુશલેમ સેર મ શાઉલ
26શાઉલેં યરુશલેમ સેર મ ઇસુ ન બીજં સેંલં હાતેં જુંડાવા ની કોશિશ કરી, પુંણ બદ્દા હેંનેં થી સમકતા હેંતા, કેંમકે હેંનનેં વિશ્વાસ નેં થાતો હેંતો કે વેયો હુંદો ઇસુ નો સેંલો બણેંજ્યો હે. 27પુંણ એક બરનબાસ નામ ને સેંલે, પુંતાનેં હાતેં લેંનેં પસંદ કરેંલં સેંલં કનેં જાએંનેં હેંનનેં વતાડ્યુ, કે એંને કીવી રિતી દમિશ્ક સેર મ જાતિ વખત રસ્તા મ પ્રભુ ઇસુ નેં ભાળ્યો, અનેં પ્રભુવેં એંનેં હાતેં વાતેં કરજ્યી, ફેંર દમિશ્ક સેર મ એંનેં કીવી રિતી હિમ્મત થી ઇસુ ના બારા મ પરસાર કર્યો. 28અનેં દરેક જગ્યા જાએંનેં સમક્યા વગર ઇસુ ના બારા મ પરસાર કરતો હેંતો. તર પસંદ કરેંલં સેંલંવેં શાઉલ ઇપેર વિશ્વાસ કર લેંદો, એંતરે હારુ વેયો હેંનનેં હાતેં યરુશલેમ સેર મ રિયો. 29વેયો અમુક યૂનાની ભાષા મ બુંલવા વાળં યહૂદી મનખં હાતેં વાત-સિત અનેં સવાલ-જવાબ કરેં કરતો હેંતો, પુંણ વેય હેંનેં માર દડવા ની કોશિશ કરવા મંડ્ય. 30પુંણ વિશ્વાસી ભાજ્ય નેં ઇની વાત ની ખબર પડી, તે વેયા શાઉલ નેં કેસરિયા પરદેશ મ લેં જ્યા, અનેં તાંહો ફેંર હેંનેં પુંતાના તરસુસ સેર મ મુંકલ દેંદો. 31ઇવી રિતી યહૂદિયા, ગલીલ પરદેશ અનેં સામરિયા પરદેશ ની મંડલી મ શાંતિ મળી, અનેં મંડલી ન મનખં વિશ્વાસ મ મજબૂત થાતં જ્ય, અનેં હેંનવેં પ્રભુ ની બીક રાખેંનેં પવિત્ર આત્મા ની મદદ થી શાંતિ મિળવી, અનેં ઘણં બદં મનખંવેં પ્રભુ ઇસુ ઇપેર વિશ્વાસ કર્યો.
લુદ્દા અનેં યાફા સેર મ પતરસ
32તર પતરસ હેંનં પરદેશં મ દરેક જગ્યા ફરતો જાએંનેં, લુદ્દા સેર મ હુંદો વિશ્વાસી મનખં ની મુલાકાત કરવા હારુ જ્યો. 33તાં હેંનેં લખુવા ની બેંમારી વાળો એનિયાસ નામ નો એક માણસ મળ્યો, ઝી આઠ વર થી ખાટલા મ પડેંલો હેંતો. 34પતરસેં હેંનેં કેંદું, “હે એનિયાસ, ઇસુ મસીહ તનેં હાજો કરે હે. ઉઠ, અનેં તારી પથારી વાળ લે.” તર વેયો તરત ઇબો થાએંજ્યો. 35તર હેંનેં ભાળેંનેં લુદ્દા અનેં શારોન સેર ન રેંવા વાળં મહં ઘણં બદં મનખંવેં ઇસુ મસીહ ઇપેર વિશ્વાસ કર્યો.
36યાફા સેર મ તબિતા નામ ની એક વિશ્વાસી બજ્યેર હીતી, યૂનાની ભાષા મ હેંનું નામ દોરકાસ હે, વેયે ઘણં બદં ભલાઈ ન કામં અનેં ગરિબ મનખં ની મદદ કરતી હીતી. 37ઝર પતરસ લુદ્દા સેર મ હેંતો, હેંનસ દાડં મ વેયે બેંમાર થાએંનેં મરેં ગઈ. અનેં હેંનં પરિવાર ન મનખંવેં હેંનેં ઉંગળાવેંનેં મેડા ઇપેર મેંલ દીદી. 38વિશ્વાસી મનખંવેં એંમ હામળ્યુ કે પતરસ નજીક નાસ લુદ્દા સેર મ હે, ઝી યાફા સેર નેં નજીક હેંતું. તર હેંનવેં બે માણસં નેં એંમ અરજ કરવા હારુ મુંકલ્યા કે જલ્દી થી જલ્દી હમારી કન આવેં જાએ. 39તર પતરસ ઉઠેંનેં હેંનનેં હાતેં સાલેંજ્યો, અનેં ઝર વેયો તાં પોતેં જ્યો, તર વેયા હેંનેં ઝાં તબિતા ની લાશ મિલીલી હીતી, હેંના મેડા ઇપેર લેં જ્યા. તર ઘણી બદી રાંડી બાજ્યી ગાંગરતી જાએંનેં હેંનેં કન આવેંનેં ઇબી રેં ગજ્યી, અનેં ઝી ઝબ્બા અનેં સિસરં દોરકાસેં હેંનનેં હાતેં રેંનેં બણાય હેંતં વતાડવા મંડજ્યી. 40તર પતરસેં બદ્દનેં બારતં કાડ દેંદં, અનેં ઢેંસુંણેં પડેંનેં પ્રાર્થના કરી, અનેં લાશ મએં ભાળેંનેં કેંદું, “હે તબિતા, ઉઠ.” તર હીન્યી પુંતાની આંખેં હિડજ્યી, અનેં પતરસ નેં ભાળેંનેં બીઠી થાએં ગઈ. 41હેંને હાથ આલેંનેં હેંનેં ઇબી કરી, અનેં વિશ્વાસી મનખં અનેં રાંડી બાજ્ય નેં બુંલાવેંનેં હેંનેં જીવતી અનેં જાગતી વતાડ દીદી. 42ઇયે વાત આખા યાફા સેર મ ફેલાએં ગઈ, અનેં ઘણં બદં મનખંવેં પ્રભુ ઇસુ ઇપેર વિશ્વાસ કર્યો. 43ફેંર પતરસ યાફા સેર મ સામડા નો વેપાર કરવા વાળા, શમોન નામ ના એક માણસ નેં તાં ઘણં દાડં તક રિયો.
Currently Selected:
પ્રેરિતોનાં ક્રત્યો 9: GASNT
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.