પ્રેરિતોનાં ક્રત્યો 9:17-18
પ્રેરિતોનાં ક્રત્યો 9:17-18 GASNT
તર હનન્યાહ હેંના ઘેર મ જ્યો, ઝાં શાઉલ રુંકાએંલો હેંતો, અનેં હેંનેં ઇપેર પુંતાનો હાથ મેંલેંનેં કેંદું, “હે ભાઈ શાઉલ, પ્રભુ ઇસુ, ઝી હેંના રસ્તા મ ઝેંને રસ્તે થી તું આયો, તનેં ભાળવા જડ્યો હેંતો, હેંનેસ મનેં મુંકલ્યો હે, કે તું પાસો ભાળવા મંડે અનેં પવિત્ર આત્મા થી તું ભરપૂર થાએં જાએ.” તર તરત હીની આંખં મહું ફોતરા જીવુ કઇક ગર્યુ, અનેં વેયો ભાળવા મંડે જ્યો, અનેં હેંને ઉઠેંનેં બક્તિસ્મ હુંદું લેંદું.