પ્રેરિતોનાં ક્રત્યો 14:9-10
પ્રેરિતોનાં ક્રત્યો 14:9-10 GASNT
વેયો પાવલુસ નેં પરસાર કરતં હામળેં રિયો હેંતો, પાવલુસેં હેંનેં એક નજરેં ભાળ્યુ કે હેંનેં હાજો થાવા નો વિશ્વાસ હે. અનેં જુંર થી સિસાએં નેં કેંદું, “તારં પુંતાનેં પોગેં હિદો ઇબો થા.” તર વેયો કુદેંનેં ઇબો થાએંજ્યો, અનેં હરવા ફરવા મંડ્યો.