પ્રેરિતોનાં ક્રત્યો 11:23-24
પ્રેરિતોનાં ક્રત્યો 11:23-24 GASNT
અનેં ઝર વેયો તાં પોત્યો, તે પરમેશ્વર ના અનુગ્રહ નેં ભાળેંનેં ખુશ થાયો, અનેં બદ્દ વિશ્વાસી મનખં નેં ભાષણ આલ્યુ કે તન-મન લગાડેંનેં પ્રભુ મ બણેં રો. બરનબાસ એક ભલો માણસ હેંતો, અનેં પવિત્ર આત્મા અનેં વિશ્વાસ થી ભરપૂર હેંતો, હેંના ટાએંમ મ ઘણં બદં મનખંવેં પ્રભુ ઇસુ ઇપેર વિશ્વાસ કર્યો.