YouVersion Logo
Search Icon

પ્રે.કૃ. 3:7-8

પ્રે.કૃ. 3:7-8 IRVGUJ

પિતરે તેનો જમણો હાથ પકડીને તેને ઊભો કર્યો. અને તરત જ તેના પગની ઘૂંટીમાં તાકાત આવી. તે કૂદીને ઊભો થયો, અને ચાલવા લાગ્યો; ચાલતાં અને કૂદતાં તથા ઈશ્વરની સ્તુતિ કરતાં તે તેઓની સાથે ભક્તિસ્થાનમાં ગયો.

Video for પ્રે.કૃ. 3:7-8