માર્ક 2:10-11
માર્ક 2:10-11 GUJCL-BSI
પણ હું તમારી આગળ સાબિત કરી આપીશ કે માનવપુત્રને પૃથ્વી પર પાપની ક્ષમા આપવાનો અધિકાર છે.” તેથી તેમણે લકવાવાળા માણસને કહ્યું, “હું તને કહું છું કે, ઊઠ, તારી પથારી ઊંચકીને તારે ઘેર જા.”