YouVersion Logo
Search Icon

ન્યાયાધીશો 16:28

ન્યાયાધીશો 16:28 GUJCL-BSI

પછી શિમશોને પ્રાર્થના કરી, “હે પ્રભુ પરમેશ્વર, મને સંભારો. હે ઈશ્વર, મને આટલી એક વાર બળ આપો કે મારી બે આંખો ફોડી નાખવાના બદલામાં હું પલિસ્તીઓ પર એક સામટું વેર વાળું.”