YouVersion Logo
Search Icon

હિબ્રૂઓને પત્ર 13:5

હિબ્રૂઓને પત્ર 13:5 GUJCL-BSI

દ્રવ્યલોભથી તમારાં જીવનો મુક્ત રાખો અને પોતાની પાસે જે છે તેનાથી સંતોષી રહો. કારણ, ઈશ્વરે કહ્યું છે, “હું તને કદી તજી દઈશ નહિ અને કદી તારો ત્યાગ કરીશ નહિ.”

Video for હિબ્રૂઓને પત્ર 13:5