YouVersion Logo
Search Icon

ઉત્પત્તિ 39:11-12

ઉત્પત્તિ 39:11-12 GUJCL-BSI

પણ એક દિવસે યોસેફ ઘરમાં પોતાનું કામ કરવા ગયો. કુટુંબનું કોઈ માણસ ઘરમાં હતું નહિ. તેણે યોસેફે ઓઢેલું વસ્ત્ર પકડીને તેને કહ્યું, “મારી સાથે સૂઈ જા.” પણ તે પોતાનું વસ્ત્ર તેના હાથમાં જ છોડી દઈને ઘર બહાર નાસી ગયો.