YouVersion Logo
Search Icon

યોહાનનો પહેલો પત્ર 3:8

યોહાનનો પહેલો પત્ર 3:8 GUJCL-BSI

જે પાપમાં રહેવાનું ચાલુ રાખે છે તે શેતાનના પક્ષનો છે, કારણ, શેતાન શરૂઆતથી જ પાપ કરતો આવ્યો છે. શેતાનનાં કાર્યોનો નાશ કરવા માટે જ ઈશ્વરપુત્ર પ્રગટ થયા.