YouVersion Logo
Search Icon

યોહાનનો પહેલો પત્ર 3:24

યોહાનનો પહેલો પત્ર 3:24 GUJCL-BSI

જે કોઈ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરે છે તે ઈશ્વરમાં રહે છે અને ઈશ્વર તેનામાં રહે છે. ઈશ્વરે આપેલા પવિત્ર આત્મા દ્વારા આપણને ખબર પડે છે કે તે આપણામાં રહે છે.