યોહાનનો પહેલો પત્ર 3:16
યોહાનનો પહેલો પત્ર 3:16 GUJCL-BSI
પ્રેમ શું છે તે આપણે આ રીતે જાણી શકીએ છીએ: ખ્રિસ્તે આપણે માટે પોતાનું જીવન અર્પી દીધું. તેથી આપણે પણ આપણા ભાઈઓને માટે આપણું જીવન અર્પી દેવું જોઈએ.