YouVersion Logo
Search Icon

ગીતશાસ્‍ત્ર 27:13-14

ગીતશાસ્‍ત્ર 27:13-14 GUJOVBSI

આ જીવનમાં હું યહોવાની દયાનો અનુભવ કરીશ, એવો જો મેં વિશ્વાસ ન કર્યો હોત તો [હું નિર્ગત થઈ જાત]. યહોવાની રાહ જો; બળવાન થા, અને હિમ્મત રાખ; હા, યહોવાની રાહ જો.