YouVersion Logo
Search Icon

રોમનોને પત્ર 8:28

રોમનોને પત્ર 8:28 GUJOVBSI

વળી આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વરના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને માટે ઈશ્વર એકંદરે બધું હિતકારક બનાવે છે.